________________
'
'
,
,
,
હ . ગૌતમ: હે ભગવન ! અપ્રશસ્ત મનવિનયના કેટલા પ્રકાર છે?
* મહાવીરઃ હે ગૌતમ! અપ્રશસ્ત મનવિનયન સાત પ્રકાર છે તે આ પ્રમાણે (૧) પાપરૂપ, (૨) અવઘવાળ (૩) કાયિકયાદિ ક્રિયામાં આસક્તિ સહિત, (૪) શેકાદિ ઉપકલેષયુક્ત (૫) આસવસહિત (૬) 4 પર આયાસ ઉત્પન્ન કરનાર અને, (૭) જેને ભય ઉપજાવનાર એમે અપ્રશરત મનવિનય કહ્યું. અને એ રીતે મનવિનય પણ કહ્યો, ( ગૌતમ હે ભગવન્! વચનવિનયના કેટલા પ્રકાર છે? : ૪૪મહાવીરઃ હે ભગવન! વચનવિનયના બે પ્રકાર છે. (૧) સસ્ત-વચનવિનય અને, (૨) અપ્રશરત વવિનય.. ) ' ગૌતમ: હે ભગવન! પ્રશસ્ત વચનવિનય કેટલા પ્રકારે છે? 2. • મહાવીરઃ હે ગૌતમ! પ્રશસ્ત વચનવિનયના સાત પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણે (૧) પાપરહિત (૨) અસાવધ, યાવ-૭ જેને ભિય ન ઉપજાવે. એ રીતે પ્રશસ્ત વચનવિનય કર્યો.. - ગૌતમ હે ભગવન્! અપ્રશસ્ત વચનવિનય કેટલા પ્રકારે છે ?
મહાવીરઃ હે ગૌતમ ! અપ્રસ્ત વચનવિનયના સાત પ્રકાર છે. તે આ પ્રમાણે-(૧) પાપસહિત, (૨) સાવદ્ય અને યાવને ભય ઉપજાવ. એ રીતે અપ્રશરત વચનવિનય કહ્યો અને એ રીતે વચનવિનય પણ કહ્યો. - ગીતમઃ હે ભગવન! કાયવિનય કેલ્લા પ્રકારે છે?
મહાવીરઃ હે ગૌતમ! કાયવિનયના બે પ્રકાર છે. તે આ પ્રમાણે પ્રશસ્ત કાયવિનય અને અપ્રશરત કાય વિનય.
ગતમઃ હે ભગવન્! પ્રશસ્ત કાયવિનય કેટલા પ્રકારે છે? શ, મહાવીર : હે ગૌતમ ! પ્રશસ્ત કાયવિનયના સાત પ્રકાર છે. તે આ પ્રમાણે [૧] સાવધાનતાપૂર્વક જવું [૨] સાવધાનતાપૂર્વક સ્થિતિ ફેરવી [૩) સાવધાનતાપૂર્વક બેસવું [૪]. સાવધાનતાપૂર્વક (પથારીમાં) આળેટવું [૫] સાવધાનતાપૂર્વક ઉલ્લંઘન કરવું [૬] સાવધાનતાપૂર્વક