________________
પ્રતિસેવના આદિ દ્વારા ભગવતી શ-૨૫. ઉ
પ ર : આઠ ગુણોથી યુક્ત સાધુ આલેચના આપવાને ગ્ય છે.
(૧) આચારવાન–જ્ઞાનાદિ આચારવાળો, (૨) આધારવાનું જણાવેલ અતિચારેને મનમાં ધારણ કરનાર, (૩) વ્યવહારવાને આગમ શ્રેતાદિ પાંચ પ્રકારના વ્યવહારવાળો, (૪) અપવીડક—શરમથી પિતાના અતિચારેને છુપાવતા શિષ્યને મીઠાં વચનથી સમજાવી શરમને ત્યાગ કરાવી સારી રીતે આલેચના કરાવનાર, (૫) પ્રકુર્વક-આચિત અપરાધનું પ્રાયશ્ચિત્ત આપીને અતિચારની શુદ્ધિ કરાવવાને સમર્થ. (૬) અપરિસાવી-જણવેલ અતિચારોને બીજાને નહીં સંભળાવનાર, (૭) નિર્યાપક અસમર્થ એવાં પ્રાયશ્ચિત્ત લેનાર શિષ્યને થોડે થડે પ્રાયશ્ચિત્ત આપીને નિર્વાહ કરનાર અને, (૮) અપાયદર્શી–આલેચના નહીં લેવામાં પરલેકને ભય દેખાડનાર.
સમાચારી દસ પ્રકારની કહી છે – - ૦ (૧) ઈચ્છાકાર, (૨) મિથ્યાકાર, (૩) તથાકાર, () આવશ્યકી, (૫) નૈધિકી, (૬) આપૃચ્છના, (૭) પ્રતિપૃચ્છના. (૮) છંદના, (૯) નિમંત્રણ અને, (૧૦) ઉપસંપદા- એ રીતે કાળે આચરવા ગ્ય દસ પ્રકારની સમાચારી છે.” - પ્રાયશ્ચિત્તના D દસ પ્રકાર કહ્યા છે?
(૧) આલેચનાને મેગ્ય, (૨) પ્રતિક્રમણને ગ્ય, (૩) આલેચના અને પ્રતિક્રમણ બન્નેને યોગ્ય, (૪) વિક–અશુદ્ધ ભકતાદિના ત્યાગને યેગ્ય, (૫) કાર્યોત્સર્ગને વેગ્ય, (૬) તપને ગ્ય, (૭) દીક્ષા પર્યાયના છેદને , (૮) મૂલને યોગ્ય–ફરીથી મહાવ્રત લેવા ગ્ય, (૯) અનવસ્થાપ્યહ–તપ કરીને ફરી મહાવ્રત લેવા ગ્ય, (૧૦) પારાંચિકગચ્છથી બહાર કરવા ગ્ય. જુદું લિંગ ધારણ કરવા ગ્ય.
તપના બે પ્રકાર છે. બાહ્ય અને અત્યંતર. - ગૌતમહે ભગવન ! બાહ્ય તપ કેટલા પ્રકારનાં છે?
૦ જુઓ પરિશિષ્ટ - જુઓ પરિશિષ્ટ