________________
પ્રતિસેવનાદિ ૭ દ્વાર ભગવતી ૧. ૨૫ ૬ ૭
૬૪૯
પ્રતિસેવના આદિ સાતદ્વાર
શ્રી ભગવતી સૂત્ર શ. ૨૫ ના ૬, ૭ ના અધિકાર
(૧) પ્રતિસેવના (૨) આલેાચનાના દ્વેષા (૩) દોષાની માલા ચના (૪) આલેચ આપવાયેાગ્ય ગુરુ (૫) સમાચારી (૬) પ્રાયશ્ચિત (૭) તપ.
ગૌતમ
– હે ભગવન્ ! પ્રતિસેવના કેટલા પ્રકારની કહી છે ? મહાવીર ઃ– હે ગૌતમ ! બ્રુસ પ્રકારની કહી છે તે આ પ્રમાણેઃ
(૧) @ દ પ્રતિસેવના,–અહંકારથી થતી પ્રતિસેવના–સંયમની વિરાધના (ર) પ્રમાઢથી થતી પ્રતિસેવના, (૩) અનાભાગથી થતી પ્રતિ સેવના, (૪) આતુરપણાથી થતી પ્રર્તિસેવના, (૫) આપદાથી થતી પ્રતિસેવના, (!) સંકીણ તા-સંકડાશથી થતી પ્રતિસેવના, (૭) સહસાગર-આકસ્મિક ક્રિયાથી થતી પ્રતિસેવના, (૮) ભયથી થતી પ્રતિસેવના (૯) પ્રદ્વેષ પ્રાધ વગેરે કાયાથી થતી પ્રતિસેવના અને, (૧૦) વિશશૈક્ષ કાર્ત્તિની પરીક્ષા કરવાથી થતી પ્રતિસેવના, એ રીતે પ્રતિસેવનાના દસ
પ્રકાર છે.
@ દિ દસ હેતુથી પ્રતિસેવના-સયમ વિરાધના થાય છે. તે દસ હેતુ આ પ્રમાણે : (1) દ-અભિમાન, (૨) મદ્યપાન, વિષય, કષાયુ, નિદ્રા, અને વિકથારૂપ પ્રા, (૩) અનાભાગ-અજ્ઞાન (૪) આતુરભુખ, તુ.સની પીડાથી વ્યાકુળપણું (૫) આપદના ચાર પ્રકાર છે . (૧) દ્રવ્યાપ-પ્રાક્રુદ્ધિ દ્રવ્યની અપ્રાપ્તિ (૨) ક્ષેત્ર પત્–અટવીમાં આવી પડવું, (૩) કાલાપત્ દુભિ ક્ષકાલ પ્રાપ્તિ અને (૪) ભાવાપન્-ગ્લાનપણું (૬) સંકીણું-સ્વપક્ષ અને પરંપક્ષથી થતી ક્ષેત્રની સંકડાશ, (૭) શકિત-અધાકર્માદિ દોષની શંકાવાળા આહાર અથવા :‘તિ તિણુ’એવે નિશીથને પાઠ સ્વીકારીએ તે આહારાદિની અપ્રાપ્તિમાં ખેદપૂર્ણાંક વચન' એવા અથ થાય છે. (૮) સહસાકાર-આાકસ્મિક ક્રિયા કરવી, જેમકે પૂર્વે જોયા સિવાય પગ મૂકી પછી જુએ તે। તે મને પાછા વાળ ન શકે (૯) ભય-પ્રદૂષ–સિંહાદિના ભય અને ક્રષાદિ (૧૦) વિષેશ –શૈક્ષયાદિની પરીક્ષા એ પ્રમાણેનાં દસ પ્રકારના કારણથી દશ પ્રતિસેવના
થાય છે.
૮૨