________________
શ્રી ભગવતી પણ સતની પાંચ પાંચ ભાવના અતિચાર-સ્વરુપ છે. એટલે તે ૨૫ અતિચાર થયા, અને તેમા ઉપરના ૨૪ ભળવાથી ૪૯ થયા
- છઠ્ઠા રાત્રીજન ત્યાગ વ્રતના બે અતિચાર છે. તે (૧) “દિવસનુ રાત્રી ભજન એટલે કે–સાધુએ પિતે ગ્રહણ કરેલ આહાર, પાણી આગલા દિવસના હોય અને બીજે દિવસે તે આહાર વાપરે તે તેને દિવસનું રાત્રી જન કહે છે. (૨) “રાતનું રાત્રીજન” દિવસના ગ્રહણ કરેલ આહાર-પાણી આદિ રાત્રે અથવા અત્યંત અંધકારમાં વાપરે તો તેને રાતનું રાત્રી ભેજન દેષ કહેવાય. તે ઉપરાંત દ્રવ્યથી અને ભાવથી પણ રાત્રી ભોજનને દોષ લાગે છે, તે આ પ્રમાણે છે : “ભાવ રાત્રી ભોજન” રાતમાં ભેજનની ઈચ્છા કરે, સૂર્યોદય થયો તે છે પરંતુ વાદળાના કારણે જાણ નથી થઈ એટલે પિતાને તે રાત્રીનું જ ભાન છે છતાં પણ નિયમેની બેદરકારીથી વિવેક વિના ઈછાથી આધિન બની વાપરવા માંડે તે ભાવ રાત્રી ભેજન. દ્રવ્ય-ભાવ રાત્રી ભોજન નિયમની જાગૃતિ પૂર્વકને એ ખ્યાલ થહિ ગયો કે-હજુ સૂર્ય છે, વાસ્તવમાં અસ્ત થયે થેડી વાર થઈ ગઈ હોય, તેવી અવસ્થામાં આહારાદિ ભેગવે તે દ્રવ્ય-ભાવ રાત્રી ભેજા. તે બે થયા. અને ઉપરના ૪૯ તેમાં બે ભળતાં પ૧ થયા. છે. સમિતિના ચાર અતિચાર છે (૧) છાદિને જોયા વિના ચાલે (૨) ૩ હાથ પ્રમાણ ભૂમિ જ્યા વિના ચાલે. (૩) દિવસે જોઇને અને રાત્રે પુજ્યા વિના ચાલે () અન્ય પ્રવૃત્તિમા ઉપગ રાખી ચાલે
ભાષા સમિતિના” બે અતિયાર, તે અસત્ય અને મિશ્રભાષા બેલે. એષણા સમિતિના ૪૭ અતિચાર તે ગૌચરીના દોષ ટાળે નહિ. જેથી સમિતિના બે અતિચાર તે જોયા પુંજ્યા વિના ભંડોળકરણું ગ્રહણ કરે અને એજ પ્રમાણે અવિધિથી મુકે. પાંચમી સમિતિના ૧૦ અતિચાર તે ઉત્તરાધ્યયન સૂત્રના ૨૪મા અધ્યયનમાં બતાવેલ ૧૦ ટાળે નહિ. એ પાંચ સમિતિને ૬૫ અતિચાર થયા. “મન-વચન-કાયા” ગુપ્તિના સરંભ-સમારંભ–આરંભને ભેદથી ૯ અતિયાર. સર્વ મળીને ૧રપ થશે.