SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ છે ભગતી હોય - સંસાર સંસ્થાનકાળ - ભગવતી શ. ૧ ઉ. ૨ નો અધિકાર પ્રશ્ન: હે ભગવન્ ! સંસાર સંસ્થાનકાળ (સંસારમાં રહેવાપણું) કેટલા પ્રકાર છે? - ઉત્તરઃ હે ગીતમ! ચાર પ્રકાર છેઃ (૧) નરયિક સંસાર સંસ્થાનકાળ (૨) તિર્યંચ સંસાર સંસ્થાનકાળ (૩) મનુષ્ય સંસાર સંસ્થાનકાળ (૪) દેવસંસાર સંસ્થાનકાળ. પ્રશ્ન: હે ભગવન! નરયિક સંસાર સંસ્થાનકાળ કેટલા પ્રકારને છે? - - ઉત્તર ઃ હે ગૌતમ! ત્રણ પ્રકાર છેઃ (૧) શૂન્યકાળ (૨) અશૂન્યકાળ (૩) મિશ્રકાળ. આ પ્રમાણે મનુષ્ય અને દેવતામાં પણ ત્રણે પ્રકાર છે. તિર્યંચમાં સંસાર સંસ્થાનકાળ બે પ્રકારના હોય છે. (૧) અશૂન્યકાળ ® (૨) મિશ્રકાળ. પ્રશ્ન: હે ભગવન્! નારકીમાં ક કાળ થડ અને કયે કાળ વધારે છે? ઉત્તરઃ હે ગીતમ! સર્વથી છેડો અશૂન્યકાળ, તેથી મિશ્રકાળ અનંતગુણો. તેથી શૂન્યકાળ અનંતગુણ છે. એ જ પ્રમાણે, મનુષ્ય અને દેવમાં અલ્પબદુત્વ સમજી લે. તિર્થચમાં સહુથી ઘેડ અશૂન્યકાળ તેથી મિશ્રકાળ અનંતગુણો છે. * પ્રશ્ન: હે ભગવન ! ચાર પ્રકારના સંસાર સંસ્થાનકાળને અલ્પબદુત્વ કેવી રીતે હોય છે? ઉત્તર : હે ગૌતમ! સર્વથી છેડો મનુષ્ય સંસાર સંસ્થાનકાળ, તેથી નારકી સંસાર સંસ્થાનકાળ અસંખ્યાત ગુણે, તેથી દેવ સંસાર સંસ્થાનકાળ અસંખ્યાત ગુણ, તેથી તિર્યંચ સંસાર સંસ્થાનકાળ અનંતગુણ છે. @ અન્યકાળ -તેને કાળ ૧૨ મુહૂર્ત છે. તેને વિરહકાલ કહેવાય છે.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy