________________
R
માઁ ભગવતી ઉપમ
યવ છે. માટે તેના ૧૦૦ પચવને ૧૦૦ થી ચુણા કરવાથી તે પ્રઅમનાની ખરાખર થશે. માટે તેના પત્ર અનત ગુણુ હીન છે! હાનિ અને વૃદ્ધિ સક્ષેપથી વૃદ્ધિ :
પૂણ પવવાળા
(૧) ૧૦૦૦૦ (૨) ૧૦૦૦૦ (૩) ૧૦૦૦૦ (૪) ૧૦૦૦૦ (૫) ૧૦૦૦૦
(૬) ૧૦૦૦૦
હાનિ :–
પ્રતિયોગી અપૂર્ણ પત્ર પાલવાવાળા
૯૯૦૦ અનંતમા ભાગ હીન
1
૯૮૦૦ અસ ખ્યાતમા ભાગ હીનં
૯૦૦૦ સંખ્યામા ભાગ હીન
39
,,
""
૧૦૦૦ સખ્યાતગુણા હીન
૨૦૦ અસંખ્યગુણુ હીન ૧૦૦ અનંતગુણુ હીન
22
આ પ્રમાણે ષડગુણ હાનિ અને વૃદ્ધિનું સ્વરૂપ છે. તે ભગવતી સૂત્ર શ. ૨૫ ૭. ૬ ના ૧૫ દ્વારની ટીકા તથા પ્રજ્ઞાપના સૂત્રના પાંચમા પદની ટીકાને આધારે તૈયાર કરેલ છે.
99
29
પ્રશ્નઃ ગુણાના ઉત્કર્ષ અપકષથી સાધુ વદ્ય છે કે નહિ ?
ઉત્તર : ગુણાના ઉત્કર્ષ અપકર્ષ એટલા હોવા જોઇએ કે, જેનાથી પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન ન હાય. આજ્ઞાનું ઉલ્લંઘન થવા પર તે વાઘ રહે નહિ. જેમ મનુષ્યમાં શ્વાસોશ્વાસની માત્રાની હિનાધિકતા હાવા પર પણ જીવિત કહેવાય છે. પરંતુ તે નષ્ટ થઈ જવાં પર : તા મૃત જ કહેવાય છે. અથવા શ્વાસેાશ્વાસના માત્રાની હીનાધિકતા હાવા પર પણ નીરાગી કહેવાય છે. પરંતુ વધારે હીનાધિકતા હોવા પર ખીમાર કહેવાય છે. તે પ્રમાણે અપકર્ષ આદિના સબંધમાં સમજવું. જેમ પેાલીસના વેશ સહિત પાતાની ફરજ ઉપર ઊભા રહેવા છતાં પણ તે ત્યાં એકાળજી રાખે, નિદ્રા લ્યે, નાટકાદિ જોવામાં લાગી જાય તે તેને પેાતાની નાકરી ગુમાવવી પડે છે, તે પ્રમાણે સાધુ પણ ચાહે તે વેશમાં કેમ ન ડ્રાય પણ તે પોતાના ગુણાનું પાલન નહિ કરવાથી વધ નથી.