________________
મિ પર ભગવતી શ. ૨૫ છે કે
() અતાગ હીન - સામાયણચરિત્રના અનંત પુજને ૧૦૦૦૦ માનેલ છે તેને ૧૦૦ થી ભાગવામાં આવે. કારણ કે એક તે, પૂર્ણ પર્યવવાળે છે અને બીજે, અનંતભાગ હીન છે. માટે ૧૦૦૦ને ૧૦૦ થી ભાગતાં જવાબમાં ૧૦૦ આવશે. અર્થાત ૧૦૦૦૦ માંથી ૧૦૦ બાદ કરતાં ૯૦૦ તેના ચારિત્ર પર્યવ છે.
(૨) અસંખ્ય ભાગ હીન - એક જીવન તે પૂર્ણ અનંત પર્યવ છે, જેને ૧૦૦૦૦ માનેલ છે અને બીજા તેથી અહષ્ણાતમાં ભાગ હીન છે. અસંખ્યને અસત્ કલ્પનાથી ૫૦ માનેલ છે. ૧૦૦ને ૫૦ થી ભાગતાં ૨૦૦ આવશે. એ પ્રમાણે તેને ૧૦૦૦૦ માંથી ૨૦ બાદ કરતાં હ૮૦૦ પર્યવ છે. તે ૨૦૦ પર્યવ અસંખ્યાત હીન છે.
- (૩) સંખ્યાતભાગ હીન - એક જીવના તે પૂર્ણ અનેતા પર્યવ છે. બીજાના તેથી સંખ્યાત ભાગ હીન છે. અસત્ કલ્પનાથી સંખ્યાતને ૧૦ માનેલ છે. ૧૦૦૦૦ ને ૧૦થી ભાગતાં ૧૦૦૦ ઉત્તર આવશે. માટે ૧૦૦૦૦ માંથી ૯૦૦૦ પર્યવ છે. પ્રથમનાથી બીજા ૧૦૦૦ પર્યવ (સંખ્યાત ભાગ) હીન છે.
(૪) સંખ્યાતગુણુ હિન- જે સંખ્યાત ગુણહીન છે તેના ૧૦૦૦ પર્યવ છે અને સંખ્યાતને અસત્ કલ્પનાથી ૧૦ માનેલ છે. યારિત્રના પાલક પ્રથમ એકના પર્યવ અનંત છે. અને બીતા , પવને સંખ્યામૃણા કરવા. અર્થાત્ ૧૦ થી ગુણવાથી તે પ્રથા શાળાની અરેબર (જેને અસત્ કલ્પનાથી ૧૦૦૦૦ માનેલ છે) થઈ શકે છે. : - (૫) અસંખ્યયગુણ હીન :- જે અસંખ્યગુણ હીન છે તેમ ૨૦૦ પર્યવ છે પ્રથમને સાધુના તે અનંત પર્યવ છે (જેને અસતું કલ્પનાથી ૧૦૦૦ માનેલ છે) માટે ૨૦૦ પર્યવને (અસંખ્યમુણ હનને, જેને અસત્ કલ્પનાથી ૫૦ માનેલ છે) ૫૦ ગુણ કરીએ ત્યારે તે પ્રથમવાળાની બરાબર થઈ શકે!
(૬) અનંતગુણ હીનઃ જેના અનંતગણું હીન પર્યવ છે તેના ૧૦૦ પર્યવ માનેલ છે. પ્રથમના તે અનંત પર્યવ અર્થાત્ ૧૦૦૦૦ ૭૯