________________
૦૨
મી જગષની ઉ૫કM નની કે જૈનમુનિની અશાતના કરે તે તેની સેના આદિને સજા કરવા માટે લબ્ધિને પ્રયોગ કરે તે.
(૨) પ્રતિસેવના પુલાક - તેના પાંચ પ્રકાર છે. જ્ઞાનને વિસ્મરણાદિ દૂષણ વડે વિરાધના કરે તે જ્ઞાન પુલાક, શંકાદિ દૂષણ વડે - સમ્યકત્વની વિરાધના કરે તે દર્શન પુલાક, મૂળ-ઉત્તરગુણની વિરાધનાથી જે ચારિત્રને દૂષિત કરે તે ચારિત્રપુલાક, જે વિના કારણે અન્ય લિંગ ધારણ કરે તે લિંગ પુલાક અને જે મનથી અકલ્પિત સેવવા અયોગ્ય દેને સેવે તે યથાસૂક્ષ્મ કહેવાય છે. તે
- (૨) બકુશના બે ભેદ છે – [૧] ઉપકરણ બકુશ અને, [૨] શરીર બકુશ. જે વસ્ત્રાપાત્રાદિ ઉપકરણની વિભૂષા કરવાના સ્વભાવવાળો હોય તે ઉપકરણ બકુશ. તથા જે હાથ–પગ, નખ, મુખ આદિ શરીરના અવયને સુશોભિત કર્યા કરે તે શરીર બકુશ. - આ બન્ને પ્રકારના બકુશના પાંચ પ્રકાર છે. [૧] શરીર, ઉપકરણ આદિને સુશોભિત કરવા સાધુઓને અયોગ્ય છે, એમ જાણવા છતાં પણ જે દોષ લગાડે તે આગબકુશ, [૨] અજાણતાં દેષ સેવે તે અનાગબકુશ,[૩] સંવુડા–પ્રગટ દેષ લગાડે, [૪] અસંવુડા-છાના દોષ લગાડે, પિ યથાસૂમ-હાથ-મું ધોવે, આંખ આંજે ઈત્યાદિ કરે. બકુશ નિગ્રંથ તે ખળામાં પડેલી શાળતુ સમજવું.
.. ' (૩) પ્રતિસેવના (વિરાધના) કથંચિત્ ઉત્તર ગુણોની વિરાધના વડે દૂષિત ચારિત્રવાળા હોય તે પ્રતિસેવન નિગ્રંથ કહેવાય છે. તેના પાંચ પ્રકાર છે. [૧] જ્ઞાન, [૨] દર્શન, [૩] ચારિત્ર, [૪] . લિંગ વડે જે આજીવિકા કરનાર હોય તેને ક્રમશઃ જ્ઞાન પ્રતિસેવના, દર્શનપ્રતિસેવના, ચારિત્ર પ્રતિસેવના અને લિંગપ્રતિસેવન કહે છે. (૫) તથા આ “તપસ્વી છે એવી પ્રશંસાથી જે ખુશ થાય તથા તપના ફળની ઈચ્છા કરે અને દેવાધિપદની ઈચ્છા કરે તેને યથાસૂમ પ્રતિસેવન કહે છે. શાળના ઊપણેલા ખળા જેવા પ્રતિસેવના નિર્ચથ છે.
153(4): કષાયકુશીલ :- ફોતરાંવાળી, કચરા વિનાની શાળ જેવા જેને માત્ર લેખકેવાનું જ દૂષણ છે તેને પાંચ પ્રકાર છે(૧-૨-૩)
" .' ''
'
' * *
*! 's .
.
!