________________
શ્રી બવતી ઉંમર - ગૌતમ હે ભગવન ! એક આયત સંસ્થાનને ક્ષેત્રની અપેક્ષાએ તયુગ્મ યાવત્ કલ્યાજ પ્રદેશ અવગાહે છે?
મહાવીરઃ હે ગૌતમ! કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલેજ પ્રદેશ અવગાહે છે.
ગૌતમ: હે ભગવન્ ! બહુ પરિમંડળ સંસ્થાને ક્ષેત્રની અપેક્ષાએ કૃતયુગ્મ યાવત્ કલ્યાજ આકાશ પ્રદેશ અવગાહે છે?
મહાવીરઃ હે ગૌતમ ! એના બે ભેદ છે. સમુચ્ચય આદેશ અને વિધાનાદેશ.
સમુચ્ચય આદેશની અપેક્ષાએ કૃતયુગ્ય આકાશ પ્રદેશ અવગાહે છે, બાકીના ત્રણ અવગાહતા નથી.
વિધાના દેશની અપેક્ષાએ બહ કૃતયુગ્મ આકાશ પ્રદેશ અવગાહે છે, બાકીના ત્રણ અવગાહતા નથી. - એ પ્રકારે વૃત્તસંસ્થાનના પણ બે ભેદ છે- સમુરચય આદેશ અને વિધાના દેશ.
સમુચ્ચય આદેશથી કૃતયુગ્મ પ્રદેશ અવગાહે છે, બાકીના ત્રણ અવગાહતા નથી.
વિધાના દેશની અપેક્ષાએ કૃતયુગ્મ પ્રદેશ, એજ પ્રદેશ, કલ્યાજ પ્રદેશ પણ અવગાહે છે, પરંતુ દ્વાપર યુગ્લ પ્રદેશ અવગાહતા નથી.
સંસ સંસ્થાનના પણ બે ભેદ છે – સમુચ્ચય આદેશ અને વિધાનાદેશ. સમુચ્ચય આદેશની અપેક્ષાએ કૃતયુગ્મ પ્રદેશ અવગાહે છે, બાકીના ત્રણ અવગાહતા નથી. વિધાનાદેશની અપેક્ષાએ કૃતયુગ્મ પ્રદેશ,
જ પ્રદેશ, દ્વાગર યુગ્મ પ્રદેશ પણ અવગાહે છે, પરંતુ ત્યેજ અવગાહતા નથી. એ પ્રકારે ચોરસ સંસ્થાનના પણ કહેવા.
આયત સંસ્થાનના બે ભેદ છે. સમુચ્ચય આદેશ અને વિધાનાદેશ. સમુચ્ચય-આદેશની અપેક્ષાએ કૃતયુગ્મ પ્રદેશ અવગાહે છે, બાકીના ત્રણ