________________
શ્રી ભગવતી ઉત્તમ (૧) ચલિત કર્મ–આદિ-પ્રશ્નોત્થાન
શ્રી ભગવતી સૂત્ર શ. ૧ ઉ. ૧ १. सेणूण भते ! चलमाणे चलिए ? २ उदीरिजमाणे उदीरिए? ३ हजमाणे वेइए ? ४ पहिज्जमाणे पहीणे ? ५ छिज्जमाणे छिण ? ६ मिजमाणे भिण्णे ? ७ दज्जामाणे दडढे ? ८ भिजमाणे मंडे ? ९ निमरिज्जमाणे निज्जिणे !
हता, गोयमा! चलमाणे चलिए जाव निजरिज्जमाणे નિg! એ એ જ પ્રમાણે છે. ઉપરોક્ત નવ પ્રશ્નોની ક્રમશઃ સમજ
૧. ચલિત કર્મ- સ્થિતિને ક્ષય થવાથી ઉદયમાં આવેલું કર્મ, તે કર્મને ઉદય આવવાને કાળ–ઉદયાવલિકા, તેના અસંખ્યાતા સમય છે. તેથી તેના આદિ, મધ્ય અને અંત એવા ભાગે પડી શકે છે. જર્મ પુદ્ગલેના પણ અનંત છે. તથા અનંત પ્રદેશ હોય છે. તેથી તેઓ અનુક્રમે પ્રત્યેક સમયે ચલાયમાન થાય છે. તેમાં જે આ પ્રથમ મય છે, તેની અંદર તે કર્મ કંઈક ચલિત થયેલું હોય છે. પહેલા સમયે જે ચલિત થયું તે ઉત્તર સમયમાં ચલિત થયું નથી. જે પહેલા સમયે ચલિત થયેલું ન ગણાય તે ઉત્તરના સમયેમાં પણ ચલિત થયું ન ગણાય, પરંતુ અંતસમયે તે તેનું ચલિતપણું છે. કારણ કે તેની સ્થિતિ પરિમિત હેવાથી ત્યાં કર્મને અમાવ થાય છે. હવે છેલ્લે સમયે જે ચલિત થયું ગણુએ તે પૂર્વના સમયની અને તેમાં થયેલી ક્રિયાને નિષેધ થઈ જાય અને થયેલી ક્રિયા ગણતરીમાં ન લેવામાં આવે તે મિથ્યાવચન કહેવાય. માટે ચલાયમાન એવા તે કર્મને ચલિત-ચાલ્યું એમ કહેવાય. - ૨. જે કર્મ ઉદયમાં નથી આવ્યું અને જેના દળિયા ભવિષ્યમાં દેવાના છે, તેને શુભ અધ્યવસાય લક્ષણ કરણ વડે આકષી ઉદયમાં લાવવા તે ઉદીરણ. તે અસંખ્યાત સમય વર્તનારી છે. તે ઉદીરણાથી પહેલા સમયમાં ઉદય આવતું કર્મ ઉદીરિત કર્મ કહેવાય છે.
૩સ્થિતિના ક્ષયથી અથવા ઉદીરણકરણથી જે કર્મ ઉદય આવેલું હોય તેને વેઠવું તે વેદન (કર્મ ભેગવવાને અનુભવી અસંખ્યાતા