SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ પી શ્રી મંગલ હૈપ . - ગૌતમ : હે ભગવન ! એનું શું કારણ? મહાવીરઃ હે ગૌતમ! ૨૩ દક્કના જીવ અસંખ્યાત છે અને વનસ્પતિકાયના જીવ તથા સિદ્ધ ભગવાન અનંત છે. - ગૌતમ: હે ભગવન્! જીવ દ્રવ્ય અજીવ દ્રવ્યના કામમાં આવે છે કે અજીવ દ્રવ્ય જીવ દ્રવ્યના કામમાં આવે છે? | મહાવીરઃ હે ગૌતમ ! અજીવ દ્રવ્ય જીવ દ્રવ્યના કામમાં આવે છે પરંતુ જીવ દ્રવ્ય અજીવ દ્રવ્યના કામમાં આવતા નથી. જીવ દ્રવ્ય અજીવ દ્રવ્યને ગ્રહણ કરીને ૧૪ બેલેમાં પરિણમવે છે. ૫ શરીર, ૫ ઈદ્રિય, ૩ યેગ, ૧ શ્વાસોશ્વાસ, નારકી અને દેવતા - એ ચૌદ્ધ દંડકના જીવ ૧૨ બેલેમાં પરિણમાવે છે. (દારિક અને આહારક એ બે શરીર એનાં નથી) ચાર સ્થાવરના જીવ ૬ બેલેમાં પરિણુમાવે છે. (૩ શરીર ૧ ઈદ્રિય, લગ, ૧ શ્વાસોશ્વાસ) વાયુકાયના જીવ ૭ બેલેમાં પરિણમાવે છે. (વૈકિય શરીર વધ્યું) બેઈદ્રિયજીવ ૮ બેલેમાં પરિણમાવે છે. (૩ શરીર, ૨ ઈદ્રિય, ર ગ, ૧ શ્વાસે શ્વાસ) તેઈદ્રિય જીવ ૯ બેલેમાં એક ઈદ્રિય વધી) અને ચરેન્દ્રિય જીવે જ બેલેમાં (એક ઈદ્રિય વધી) પરિણુમાવે છે. તિર્યંચ પચેંદ્રિય જીવ ૧૩ બેલેમાં આહારક શરીર છોડીને) પરિણુમાવે છે. મનુષ્ય ૧૪ બેલેમાં પરિણુમાવે છે. - ગૌતમ: હે ભગવન્! લેક તે અસંખ્યાત પ્રદેશ છે. એમાં અનંત જીવ અને અનંત અજીવ દ્રવ્ય કેવી રીતે સમાયાં છે? . મહાવીર હે ગૌતમ ! કૂટાગારશાળા તથા પ્રકાશના દષ્ટાંતથી સમાયાં છે. * ગૌતમ: હે ભગવન! લેકના એક આકાશ પ્રદેશ પર કેટલી શિથી આવીને પુદ્ગલ એકઠા થાય છે? @ છવ દ્રવ્ય સચેતન હોવાથી અજીવ દ્રવ્યને ગ્રહણ કરીને શરીરાદિ રૂપથી એને પરિગ કરે છે. એ માટે જીવ ભીકતા છે. અજીવ દ્રવ્ય અચેતન હોવાથી માહ (ગ્રહણ કરવા યોગ્ય) છે, માટે એ જીવનો ભોગ છે.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy