________________
પ
ભગવતી ઉપક્રમ
પરંતુ એટલી વિશેષતા છે કે, જઘન્ય ૧-૨-૩ યાવત્ સંખ્યાતા
ઊપજે છે.
મનુષ્યમાં ૨૭ પ્રકારના (ઠેકાણાના) દેવતા (૧૦ ભવનપતિ, વાણવ્યંતર જ્યોતિષી, બાર દેવલાક, નવત્રૈવેયક, ચાર અનુત્તર વિમાન, સર્વાસિદ્ધ) આવીને ઊપજે છે. કેટલી સ્થિતિમાં ઊપજે છે? ભવનપતિથી માંડી બીજા દેવલેાક સુધી જઘન્ય પ્રત્યેક માસ, ત્રીજા દેવલાકથી સર્વાર્થસિદ્ધ સુધી જઘન્ય પ્રત્યેક વર્ષે ઉત્કૃષ્ટ ક્રેડપૂર્વની સ્થિતિના ઊપજે છે. પિરમાણુ ૧-૨-૩ ચાવત્ સંખ્યાતા ઊપજે છે. સંઘયણ નથી. દેવતામાં શુદ્ધ પુદ્ગલ પિરણમે છે. અવગાહના—ભવધારણીય જઘન્ય અંગૂલના અસખ્યામા ભાગ ઉત્કૃષ્ટ ભાગ ઉત્કૃષ્ટ અલગ-અલગ છે. ભવનપતિથી લઈ ખીજા દેવલેાક સુધી છ હાથની, ત્રીજા ચેાથા દેવલાકની ૬ હાથની, પાંચમા—છઠ્ઠાનીપ –હાથની, સાતમા–આઠમાની ૪ હાથની, નવમા, દસમા, અગિયારમા–બારમાની ૩-૩ હાથની, નવત્રૈવેયકની ૨ હાથની, પાંચ અનુત્તર વિમાનની ૧ હાથની હાય છે.
જો ઉત્તર વૈક્રિય કરે તા ભવનપતિથી લઈ ૧૨ મા દેવલાક સુધી જઘન્ય આંગૂલના સંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ ૧–એક લાખ યેાજનની હાય છે. નવત્રૈવેયક ૪ અનુત્તર વિમાન અને સર્વાર્થસિદ્ધના દેવતા ઉત્તર વૈક્રિય કરતા નથી. સંઢાણુ-સમચારસ–ઉત્તર વૈક્રિય કરે તે વિધ વિધ પ્રકારના હાય છે. લેફ્સા-ભવનપતિ વાણુન્યતરમાં લેશ્યા ચાર જાતિષી ૧-૨ દેવલેાકમાં લેશ્યા એક (તેોલેશ્યા) ૩-૪-૫ માં દેવલાકમાં લેસ્થા એક [ પદ્મવેશ્યા] છઠ્ઠા દેલેકમાં તથા તેનાથી આગળ લેશ્યા-એક [ શુકલલેસ્યા ] હાય છે. ષ્ટિ-ભવનપતિથી લઈ ૧૨ મા દેવલાક સુધી દૃષ્ટિ ૩, નવપ્રૈવેયકમાં-૨, પાંચ અનુત્તર વિમાનમાં એક [સમદ્રષ્ટિ] હાય છે. જ્ઞાન ભવનપતિથી લઇ નવત્રૈવેયક સુધી ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન પરંતુ ભવનપતિ વાણવ્યંતરમાં ૩ અજ્ઞાનની ભુજના પાંચ અનુત્તર વિમાનમાં ૩ જ્ઞાનની નિયમા. ૩ યાગ ઉપયેગ-૨ સંજ્ઞા-૪ કષાય-૪ ઇન્દ્રિય-૫, સમુદ્ઘાત-ભવનપતિથી લઇ ૧૨ મા દેવલાક સુધી પાંચ સમુઘ્ધાત નવગૈવેયક ચાર અનુત્તર વિમાન અને સર્વાર્થસિદ્ધમાં સમુદ્ઘાત ૩