________________
ગમ્મા અધિકાર ભગવતી શ- ૨૪. ઉં-૨૧ (૪) ચોથે ગમ્મો જઘન્ય અને ઓધિક અંતમુહૂર્ત અંતર્મુહૂર્ત ચારઅંતમુહૂર્ત ૪ ક્રોડપૂર્વ (૫) પાંચમે ગમે જઘન્ય અને જઘન્ય અંતર્મુહૂર્ત અંતમુહૂર્ત ચાર અંતમુહૂર્ત ચાર અંતર્મુહૂર્ત (૬) છઠ્ઠો ગમે જઘન્ય અને ઉત્કૃષ્ટ–અંતમુહૂર્ત કોડપૂર્વ ચાર અંતર્મુહૂર્ત ચાર કોડપૂર્વ (૭) સાતમે ગમે ઉત્કૃષ્ટ અને ઓધિક–કોડપૂર્વ અંતર્મુહૂર્ત ચાર ક્રોડપૂર્વ ત્રણ ઝાડપૂર્વ ત્રણ પત્યેયમ (૮) આઠમો ગો ઉત્કૃષ્ટ અને જઘન્ય કોડપૂર્વ અંતર્મુહૂર્ત ચાર કોડપૂર્વ ચાર અંતર્મુહૂર્ત (૯) નવમો ગો–ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ કોડપૂર્વ ત્રણ પાયમ ઝડપૂર્વ ત્રણ પાયમ પાંચ સ્થાવરના ૪૫ ગમ્મા ૩૦ નાણત્તા [ ફેરફાર ] અસંસી મનુષ્યના ૩ ગમ્મા નાણત્તા ફિરકવું નથી. ત્રણ વિકલૅન્દ્રિય અસંજ્ઞી તિર્યંચના ૩૬ ગમ્મા ૩૬ નાણત્તા ફિરક] સંજ્ઞી મનુષ્ય સંજ્ઞી તિર્યંચના ૧૮ ગમ્મા ૨૩ નાણત્તા ફિરક સાત નારકી દસ ભવનપતિ, વાણવ્યંતર, તિષી, પહેલાથી આઠમા દેવલેક સુધી આ ૨૭ બેલેમાં ૯-૯ ગમ્માના હિસાબે ૨૪૩ ગમ્મા થાય છે, અને ૪-૪ નાણત્તા ફિરકીના હિસાબથી ૧૦૮ નાણત્તા ફિરકી થાય છે. કુલ ગમ્મા ૩૪૫ [૪૫+૩+૩૬+૧૮૪ર૪૩=૩૪૫] થયા અને ૧૯૭ નાણુત્તા [ફેરફાર ] [૩૦+૦+૩૬+૧૩૧૦૮=૧૯૭] થયા.
વીસમો ઉશે સમાપ્ત.
એકવીસમે ઉદેશે - ઘર એક મનુષ્યનું પહેલી નારકીથી લઈને છઠ્ઠી નારકી સુધીના જીવ આવીને ઉત્પન્ન થાય છે. કેટલી સ્થિતિમાં ઉત્પન્ન થાય છે? પહેલી નારકીથી નીકળેવ નેરિયા જઘન્ય પ્રત્યેક માસ, બીજીથી છઠ્ઠી નારકીના નીકળેલ જઘન્ય પ્રત્યેક વર્ષ. ઉત્કૃષ્ટ કેડપૂર્વની રિથતિમાં ઉત્પન્ન થાય છે. @ પરિમાણુ આદિના સર્વ અધિકાર સંજ્ઞી તિર્યંચમાં કહ્યા એ પ્રકારે કહેવા.
@તિર્યંચના ગમ્મામાં જ્યાં જ્યાં અંતમુહૂર્ત કર્યું છે ત્યાં ત્યાં મનુષ્યના ગમ્મામાં પહેલી નરકમાં પ્રત્યેક માસ અને બીજથી છઠ્ઠી નરક સુધીમાં પ્રત્યેક વર્ષનું કહેવું. જેમાં પહેલી નરકનો પહેલે ગમે-ૌધિક અને ઔવિક દસ હજાર વર્ષ પ્રત્યેક માસ, ચાર સાગરેપમ, ૪ ક્રોડપૂ, બીજી નરકના પહેલે ગમો-ઓધિક અને ઓધિક-એક સાગરોપમ પ્રત્યેક વર્ષ બાર સાગરોપમ ક્રોડપૂર્વ. .