________________
મષા અધિકાર ભગવતી ૧ ૨૪. ઉ-૨૦
૧૧ [૪] એથે ગમ્મો-જઘન્ય અને ઔધિક – અંતર્મુહૂર્ત, અંતમુહૂર્ત, ચાર, ચાર અંતર્મુહૂર્ત ૪-૪ કોડપૂર્વ [૫] પાંચમો ગમે-જઘન્ય અને જઘન્ય – અંતર્મુહૂર્ત, અંતર્મુહૂર્ત, ચાર, ચાર અંતર્મુહૂર્ત, ચાર ચાર અંતર્મુહૂર્ત [૬] છો ગમે જઘન્ય અને ઉત્કૃષ્ટ - અંતર્મુહૂર્ત ક્રેડપૂર્વ, ચાર, ચાર અંતર્મુહૂર્ત ૪,૪ કોડ પૂર્વ, [૭] સાતમે ગમે-ઉત્કૃષ્ટ અને
ઔધિક :-- ૨૨૦૦૦ વર્ષ, ૭૦૦૦ વર્ષ, ત્રણ અડોરાત્રિ ૩૦૦૦ વર્ષ, ૧૦૦૦૦ વર્ષ, અંતર્મુહૂર્ત, અંતર્મુહૂર્ત ૮૮૦૦૦ વર્ષ, ૨૮૦૦૦ વર્ષ, ૧૨ આહોરાત્રિ ૧૨૦૦૦ વર્ષ, ૪૦૦૦૦ વર્ષ, ચાર ચાર ક્રોડપૂર્વ. [૮] આઠમે ગમો-ઉત્કૃષ્ટ અને જઘન્ય :- ૨૨૦૦૦ વર્ષ, ૭૦૦૦ વર્ષ, ત્રણ અહોરાત્રિ ૩૦૦૦ વર્ષ, ૧૦૦૦૦ વર્ષ, અંતર્મુહૂર્તઅંતર્મુહૂર્ત ૮૮૦૦૦ વર્ષ, ૨૮૦૦૦ વર્ષ, ૧૨ અહોરાત્રિ, ૧૨૦૦૦ વર્ષ, ૪૦,૦૦૦ વર્ષ, ચાર, ચાર અંતમુહૂર્ત. [૯] નવમો ગમે-ઉત્કૃષ્ટ અને ઉકૂટ - ૨૨૦૦૦ વર્ષ, ૭૦૦૦ વર્ષ, ત્રણ અહેરાત્રિ, ૩૦૦૦ વર્ષ, ૧૦૦૦૦ વર્ષ, કોડપૂર્વ. ૮૮૦૦૦ વર્ષ, ૨૮૦૦૦ વર્ષ, ૧૨ અડેરાત્રિ. ૧૨૦૦૦ વર્ષ, ૪૦,૦૦૦ વર્ષ, ૪-૪ ક્રોડપૂર્વ
અસંજ્ઞી મનુષ્યના કાળના ૩ ગમ્મા-જઘન્ય ઉત્કૃષ્ટ અલમુહુર્તની સ્થિતિથી કહેવી (૧) પડેલે ગમ્મો-જઘન્ય અને ઔધિક :--
અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ચાર અંતર્મુહૂર્ત ચાર કેડપૂર્વ (૨) જો * ગમ્મો-જઘન્ય અને જઘન્ય :- અંતમુહૂર્ત અને અંતમુહૂર્ત ચીર
અંતર્મુહૂર્ત–ચાર અંતર્મુહૂર્ત (૩) ત્રીજો ગમે-જઘન્ય અને ઉત્કૃષરઅંતર્મુહૂર્ત કેડપૂર્વ, ચાર અંતર્મુહૂર્ત ૪ કીડપૂર્વ - ત્રણ વિલેંદ્રિય અને અસંશી તિર્યંચ આવીને તિર્યંચમાં ઉત્પન્ન થાય છે. કેટલી સ્થિતિમાં ઉત્પન્ન થાય છે ? ત્રણ વિકસેન્દ્રિય જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ કેડપૂર્વની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે. અસલી તિર્યંચ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્પના અસંખ્યાતમા ભાગની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે, પરિમાણ-એક સમયમાં ૧-૨-૩ વાવેત્ સંખ્યાતા, અસંખ્યાતા ઉત્પન્ન થાય છે.
2પરંતુ એટલી વિશેષતા છે કે ત્રીજા-નવમા ગમ્મામાં અસંશી તિર્યંચ સખ્યાતા ઉત્પન્ન થાય છે. સંઘ-એક સેવા અવગાહના