________________
પી ભગવતી ૫૫
૪-૪ કોડપૂર્વ (૭) સાતમે ગો ઉત્કૃષ્ટ અને અધિક - ૧૦, ૧૪, ૧૭, ૧૮ સાગરેપ અંતર્મુહૂર્ત ૪૦, ૫૬, ૬૮, ૭ર સાગરેપમ
૪-૪ કેડપૂર્વ (૮) આઠમો ગમે ઉk,ટ અને જઘન્ય :- ૧૦, ૧૪, + ૧૭, ૧૮ સાગરેપમ અંતર્મુહૂર્ત, ૪૦, પ૬, ૬૮, ૭ર સાગરેપમ ૪-૪
અંતર્મુહૂર્ત (૯) નવમે ગમે ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ :- ૧૦, ૧૪, ૧૭, ૧૮ સાગરેપમ કેડપૂર્વ ૪૦, ૫૬,૬૮, ૭૨ સાગરેપમ ૪-૪ કેડપૂર્વ
ઘર એક તિર્યંચનું-પાંચ સ્થાવર અસંસી મનુષ્ય આવીને ઊપજે છે. કેટલી સ્થિતિમાં ઊપજે છે? જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ કેડપૂર્વની સ્થિતિમાં ઊપજે છે. પરિમાણ આદિ સર્વ ત્રાદ્ધિના અધિકાર પૃથ્વીકાયમાં ઊપજવાવાળા પાંચ સ્થાવર અને અસંસી મનુષ્યમાં કહ્યા તે રીતે કહેવા
પરંતુ વિશેષતા એ છે કે, એક સમયમાં ૧-૨-૩, યાવત્ સંખ્યાતા-અસંખ્યાતા ઊપજે છે. કાયસંધના બે ભેદ-ભવાદેશ અને કાળાદેશ, ભવાદેશની અપેક્ષાએ જઘન્ય ૨ ભવ ઉત્કટ ૮ ભવ કરે છે. કાળદેશની અપેક્ષાએ પાંચ રથાવરના કાળના ગમ્યા છે. અને અસંજ્ઞા
મનુષ્યના કાળના ૩ ગમ્મા છે. પાંચ સ્થાવરની સ્થિતિ જઘન્ય અંત| મુહૂર્ત ઉત્કૃષ્ટ પૃથ્વીકાયની ૨૨ હજાર વર્ષની, અપકાયની ૭ હજાર 1 વર્ષની, તેઉકાયની ત્રણ અહેરાત્રિ દિવસની, વાયુકાયની ૩ હજાર વર્ષની, વનસ્પિતિકાયની ૧૦ હજાર વર્ષની છે. અસંજ્ઞી મનુષ્યની સ્થિતિ જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે.
પાંચ સ્થાવરના કાળના ૯ ગમ્મા આ પ્રકારે કહેવા [૧] પહેલો ગમે ઔધિક અને ઔધિક – અંતર્મુહૂર્ત અને અંતમુહૂર્ત ૮૮
હજાર વર્ષ, ૨૮૦૦૦ વર્ષ. ૧૨ અહેરાત્રિ, ૧૨૦૦૦ વર્ષ, ૪૦ હજાર - વર્ષ, ૪-૪ કેડપૂર્વ [૨] બીજે ગો ઓધિક અને જઘન્ય – અંત
મુહૂર્ત, અંતમુહૂર્ત ૮૮૦૦૦ વર્ષ, ૨૮૦૦૦ વર્ષ ૧૨ દિવસ ચિહેરાત્રિ ૧૨૦૦૦ વર્ષ, ૪૦૦૦૦ વર્ષ ૪-૪ અંતમુહૂર્ત, [૩] ત્રીજે ગમે
ઓધિક અને ઉત્કૃષ્ટ :- અંતર્મુહૂર્ત કેડપૂર્વ, ૮૮૦૦૦ વર્ષ. ૨૮૦૦૦ વર્ષ, ૧૨ અહેરાત્રિ, ૧૨૦૦૦ વર્ષ ૪૦,૦૦૦ વર્ષ, ૪-૪ કેડપૂર્વ