________________
Mા અધિકાર ભગવતી , ૨૪ ૭, ૧૨ થી ૧૪ પરિમાણુ-એક સમયમાં ૧,૨,૩ યાવત સંખ્યાતા, અસંખ્યાતા, સંઘયણ નથી લેતા, શુભ પુરાલ પરિણમે છે.
અવગાહના–જઘન્ય આંગૂલને અસંખ્યાત ભાગ, ઉલ્ટ ૭ હાથની ઉત્તર વૈકિચ કરે તે જઘન્ય આંગૂલને સંખ્યાત ભાગ, ઉત્કટ એક લાખ એજનની સુઠાણુ–એક સમચતુરસ, ઉત્તર વૈક્રિય કરે તે વિધવિધ પ્રકારના. લેહ્યા-ભવનપતિ, વાણુવ્યંતરમાં ચાર,
તિષી પહેલા બીજા દેવલોકમાં ૧ તેને વેશ્યા. દષ્ટિ ત્રણ જ્ઞાન ભવનપતિ, વાણવ્યંતરમાં ૩ જ્ઞાનની નિયમો, ૩ અજ્ઞાનની ભજના,
તિષી ૧-૨ દેવકમાં ૩ જ્ઞાન, ૩ અજ્ઞાનની નિયમા, ગ ૩-૩, ઉપગ ૨-૨ સંજ્ઞા ૪-૪, કષાય ૪-૪, ઈન્દ્રિય પ–પ સમુદ્યાતા પ-૫, વેદના, ૨-૨, વેટ ૨-૨, સ્ત્રી, પુરુષવેદ, આયુષ્ય-ભવનપતિમાં અસુરકુમારના જઘન્ય દસ હજાર વર્ષનું, ઉત્કૃષ્ટ એક સાગર, ઝાઝેરું, નવનિકાયના દેવતાના જઘન્ય દસ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ, દેશ ઊણું પલ્યોપમ, વાણુવ્યંતરના જઘન્ય દસ હજાર વર્ષ ઉત્કૃષ્ટ એક પલ્યોપમ, જોતિષીનું–જઘન્ય પલ્યોપમને આઠમે ભાગ ઉત્કૃષ્ટ એક પત્યેપમ એક લાખ વર્ષનું.
પહેલા દેવલોકનું-જઘન્ય એક પોપમ ઉટ બે સાગરેપમનું બીજા દેવલેકનું જઘન્ય ૧ પલ્યોપમ ઝાઝેરું, ઉત્કૃષ્ટ ૨ સાગરોપમ ઝાઝેરુ, અધ્યવસાય. ૨-૨, શુભ, અશુભ. અનુબંધ આયુષ્ય અનુસાર, કાયસંધના ૨ ભેદ ભવાદેશ કાળાદેશ. ભવાદેશની અપેક્ષાઓ જઘન્ય–ઉત્કૃષ્ટ ૨-૨ ભવ કરે. . -
કાળાદેશની અપેક્ષાએ કાળ ૯ ગમ્માના–અસુરકુમારના ૯ ગમ્મા આ પ્રકારે કહેવા (૧) પડેલા .ન્મા. ઔધિક અને ઔષિક :દસ હજાર વર્ષ અંતમુહૂર્ત, એક સાગરેપમ ઝાઝેરા ૨૨ હજાર વર્ષ (૨) બીજા આ ધિક અને જઘન્ય – દસ હજાર વર્ષ અંતર્મુહૂર્ત, એક સાગરોપમ ઝાઝેરું મ્હૂર્ત (૩) ત્રીજા ગમે ૌધિક અને ઉત્કૃષ્ટ - દસ હજાર વર્ષ ૨૨ હજાર વર્ષ એક સારે.પમ