________________
૫૦૪
મી ભગવતી ઉપાય
અંતમુહૂર્ત, ચાર અંતર્મુહૂત અને ચાર અંતર્મુહૂર્ત (૬) શ્રી કામા ઘન્ય અને ઉ – અંતર્મુહૂર્ત અને ર૨ હજાર વર્ષ, જ અંતમુહુ ૮૮ હજાર વર્ષ, (૭) સાતમા ગમ્યા. ઉકૃષ્ટ અને ઔધિક-કોડપૂર્વ અને અંતર્મુહૂર્ત ૪ કાડપૂર્વ અને ૮૮ હજાર વર્ષ, (૮) આઠમ ગમ્મ–ઉકૃષ્ટ અને જાપ- કેડપૂર્વ અંતર્મુહૂર્ત આ કાડપૂર્વ ૪ અંતર્મુહૂર્ત (૯) નવમા ગમ્યા. ઉલ્ટ અને ઉત્કૃષ્ટ૪ ઇંડપૂર્વ રર હજાર વર્ષ, ૪ કેડપૂર્વ ૮૮ હજાર વર્ષ. - ૩+૧=૪૪૯=૩૬ ગમ્મા થયા. ૨૭+૯૩૬ નાણત્તા (ફરક) થયા. - સંજ્ઞી તિર્યંચ પચંદ્રિય અને સંસી મનુષ્ય પૃથ્વીકાયમાં આવીને ઊપજે છે. કેટલી સ્થિતિમાં ઊપજે છે? જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ ૨૨ હજાર વર્ષની સ્થિતિમાં ઊપજે છે. પરિમાણુ એક સમયમાં, તિર્યંચ પંચેંદ્રિય ૧-૨-૩ યાવત્ સંખ્યાતા અને અસંખ્યાતા મનુષ્ય ૧-૨-૩ - યાવત્ સંખ્યાતા ઊપજે છે. સંઘયણ છ-છ અવગાહના-જઘન્ય આંગૂલને
અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ તિર્યંચ પંદ્રિયની ૧ હજાર જનની, મનુષ્યની ૫૦૦ ધનુષ્યની હોય છે. સંડાણ ૬-૬, વેશ્યા - દૃષ્ટિ ૩-૩, જ્ઞાન-તિર્યંચ પંદ્રિયમાં ૩ જ્ઞાન, ૩ અજ્ઞાનની ભજના, મધ્યમાં જરાન ૩ અજ્ઞાનની ભજના, યોગ ૩-૩, ઉપયોગ ૨-૨, સંસા ૪-૪ કાય ૪-૪. ઇન્દ્રિય પ-૫, સમુદ્ધાતુ-તિર્યંચ પદ્રિયમાં ૫, મનુષ્યમાં ૬, વેદના ૨-૨, શાતા-અશાતા, વેદ ૩-૩, આયુષ બન્નેના જઘન્ય અંતમુહૂર્ત ઉદ દેડપૂર્વ, અધ્યવસાય-૨-૨, શુભ-અશુભ અનુબંધ આયુષ્ય મુજબ કાયસંવેધના બે ભેદ ભવાદેશ અને કાલાદેશ. ભવાદેશની અપેક્ષાએ જઘન્ય ૨ ભવ, ઉત્કૃષ્ટ ૮ ભવ કરે છે. કાલાદેશ (કાળ આદેશ)ની અપેક્ષાએ કાળ ૯ ગમ્માના હોય છે. તે નવ ગમ્મા અાંની તિર્યંચની રીતે કહેવા.
ગમા ૨૪૯=૧૮ નાણત્તા (ફેરફાર) ૧૧+૧=૨૩.
ભવનપથિી લઈ બીજા દેવલોક સુધીના ૧૪ પ્રકારના દેવતા આવીને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે. કેટલી સ્થિતિમાં ઉત્પન્ન થાય છે? જઘન્ય અંતર્મુહૂર્ત ઉge ૨૨ હજાર વર્ષની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે,