SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ પ. છે ભગવતી ઉપક્રમ તેઉકાય, વાયુકાય અને અસંજ્ઞી મનુષ્યમાં ત્રણ લેહ્યા હોય છે. દષ્ટિ એક-મિથ્યાષ્ટિ. રાન-જ્ઞાન નથી. બે અજ્ઞાન લાભે છે. ગએક કાયાને, ઉપયોગ–૨, સંજ્ઞા ૪, કષાય ૪, ઇંદ્રિય પંચ રથાવરમાં ઇદ્રિય એક, અસંસી મનુષ્યમાં ઇન્દ્રિય પાંચ. સમુદ્દઘાત ચાર સ્થાવર. અસંસી મનુષ્યમાં સમુદ્દઘાત ૩ લાભે. વાયુકાયમાં સમુદ્યાત જ લાભ વેદના શાતા અને અશાતા વેદ-એક નપુંસક. આયુષ્ય જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ પૃથ્વીકાયનું ૨૨ હજાર વર્ષનું, અપકાયનું ૭ હજાર વર્ષનું, તેઉકાયનું ત્રણ અહેરાત્રિનું, વાયુકાયનું ત્રણ હજાર વર્ષનું, વનસ્પતિકાયનું દસ હજાર વર્ષનું, અસંસી મનુષ્યનું અંતર્મુહૂર્તનું છે. અધ્યવસાયર શુભ અને અશુભ . અનુબંધ-આયુષ્યની અનુસાર હોય છે. કાયસંવેધ–૨ ભેદ. ભવાદેશ અને કાલાદેશ. ભવાદેશની અપેક્ષાએ પાંચ સ્થાવર, ૪ ગમ્માની અપેક્ષાએ ૨ ભવ, અસંખ્યાતા ભવ કરે છે. પાંચ ગમ્મા આશ્રી ૨ ભવ ૮ ભવ કરે છે. અસંજ્ઞી મનુષ્ય ૨ ભવ ૮ ભવ કરે છે. | કાલાદેશથી પાંચ સ્થાવરના ૯ ગમ્માના છે. (૧) પહેલા ગમા ૌધિક અને ઔધિક – ૨ ભવ અને અસંખ્યાતા ભવ ૨ અંતર્મુહૂર્તને અસંખ્યાતે કાળ. જે રીતે પહેલે ગમે કહે એ રીતે પાંચ સ્થાવરમાં બીજા, ચોથા ને પાંચમા ગમ્મા કહેવા. ત્રીજે ગમે ઔધિક અને ઉત્કૃષ્ટ - પૃથ્વીકાય પૃથ્વીકાયમાં ઊપજે તે અંતર્મુહૂર્ત ને ૨૨ હજાર વર્ષ, ૮૮૦૦૦ વર્ષ ૮૮૦૦૦ વર્ષ (૬) છ ગમે-જઘન્ય અને ઉત્કૃષ્ટ – અંતર્મુહૂર્ત અને ૨૨૦૦૦ વર્ષ, ૪ અંતર્મુહૂર્ત ૮૮૦૦૦ વર્ષ: (૭) સાતમે ગમે ઉત્કૃષ્ટ અને ઓધિક - ૨૨૦૦૦ વર્ષ અંતર્મુહૂર્ત. ૮૮૦૦૦ વર્ષ, ૮૮૦૦૦ વર્ષ (૮) આઠમા ગમ્મા ઉત્કૃષ્ટ અને જઘન્ય :- ૨૨૦૦૦ વર્ષ અંતર્મુહૂર્ત ૮૮૦૦૦ વર્ષ અને ૪ અંતર્મુહૂર્ત (૯) નવમા ગમ્મા ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ – ૨૨૦૦૦ વર્ષ અને ૨૨૦૦૦ વર્ષ ૮૮૦૦૦ વર્ષ અને ૮૮૦૦૦ વર્ષ. અપકાય પૃથ્વીકાયમાં ઊપજે-() ત્રીજા ગમ્મા ધિક અને ઉત્કૃષ્ટ – અંતર્મુહૂર્તને ૨૨ હજાર વર્ષ, ૨૮૦૦૦ વર્ષ અને ૮૮૦૦૦ વર્ષ (૬) છઠ્ઠા ગુમ્મા-જઘન્ય અને ઉત્કૃષ્ટ - અંતર્મુહૂર્ત અને ૨૨૦૦૦ -
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy