SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી ઉપમા અને ઉત્કૃષ્ટ રભવ કરે. (૯*૩= ૧૨ થયા). એમ કુલ મળીને ૭૭૪ ગમ્મા જઘન્ય અને ઉત્કૃષ્ટ ૨ ભવના થયા. જઘન્ય ૨ અને ઉત્કૃષ્ટ ૮ ભવના ૧૬૪૬ ગમ્મા થાય છે, તે આ પ્રમાણે – સંજ્ઞીતિર્યંચ મરીને વૈક્રિયના ૨૬ સ્થાનમાં જાય (૧ થી ૬ નરક, ૧૦ ભવનપતિ વાણવ્યંતર ૧ તિષી ૮ દેવલેક તે ર૬) અને મનુષ્ય પણ તે પ્રમાણે ર૬ સ્થાનમાં જાય. ર૬૪ર=પર અને એ ર૬-૨૬ સ્થાનથી મનુષ્ય અને તિર્યંચમાં આવે. પરxર ૧૦૪ તેને ૯ ગમ્માથી ગુણતાં ૯૩૬ ગમ્મા થયા. પાંચ સ્થાવર અને ત્રણ વિકેલેંદ્રિય મરીને પૃથ્વીકાયમાં આવે. ૫ ગમ્મામાં જઘન્ય ૨ અને ઉત્કૃષ્ટ ૮ ભવ કરે. પ+3=૮ પ્રકારના જેને ૫-૫ [૩-૬-૭-૮-૯] ગમ્માથી ગુણતાં ૪૦ થયાઅસી તિર્યંચ, સંજ્ઞીતિર્યંચ સંજ્ઞીમનુષ્ય મરીને પૃથ્વીકાયમાં આવે તે જ * આમામાં જઘન્ય ર અને ઉત્કૃષ્ટ ૮ ભવ કરે છે. તેને ઉપરોક્ત ત્રણ પ્રકારના જીથી ગુણતાં ૯૪૩=૨૭. અસંસી મનુષ્ય પૃથ્વમાં આવે ગમ્મા ૩ થાય છે તેને રમાં ઉમેરવાથી ૩૦ થયા. તથા ઉપરના ૪૦ સર્વ મળીને ૭૦ ગમ્મા થયા. એ જ પ્રમાણે અપકાયના પણ ૭૦ ગમ્મા, તેઉકાયના ૫૮ તે ૭૦ માંથી સંજ્ઞી મનુષ્યના ૯ ગમ્મા અને અસંજ્ઞી મનુષ્યના ૩ ગમ્મા એમ ૧૨ બાદ કરતાં બાકી ૫૮. (કારણ કે તે ૧૨ ગમ્મામાં જઘન્ય ઉત્કૃષ્ટ ૨ ભવ કરે) તે જ પ્રમાણે, વાયુ- કાયના ૫૮ ગમ્મા. વનસ્પતિના ૭૦, બેઈદ્રિયના ૭૦, તે ઇન્દ્રિયના ૭૦, ચૌદ્રિયના ૭૦ એટલે પ૩૬ થયા. સર્વ મળી ૧૪૭ર થયા. પાંચ સ્થાવર ત્રણ વિકસેંદ્રિય મરીને તિર્યંચ પંચેંદ્રિયમાં જાય તે ગમ્મા ૯-૯. તેમાં જઘન્ય ૨ ઉત્કૃષ્ટ ૮ ભવ કરે છે એટલે ૪૮=૭૨ ગમ્મા થયા. અસંજ્ઞાતિર્યંચ, સંજ્ઞાતિપંચ, સંરમનુષ્ય મરીને તિર્યંચ પંચેદ્રિયમાં જાય તેના ગમા –૭ [ત્રી અને નવમે વજીને એ ઉ–૭ ગમ્મામાં જઘન્ય ૨ ઉત્કૃષ્ટ ૮ ભવ કરે છે. ઉપરોક્ત ત્રણ પ્રકારના
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy