SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ અખા અધિકાર ભગવતી સ. ૨૪-૧થી ૨૪ ૮) સિદ્ધના એક ઘરમાં જાય તે ત્યાં જ ગમ્મા તૂટે છે. તે -૫-૬-૭૮-૯ તથા કઈ ૧-૨-૪-૫-૬-૮ માને છે તે છે તૂટે છે, અને તે સર્વાર્થસિદ્ધ દેવ મરીને મનુષ્યમાં આવે ત્યારે ૧ થી ૬ ગમ્મા તૂટે છે. એટલે દ૬=૧૨ એમ કુલ ૮૪ ગમ્મા થયા ને ૨૮૮માં થી તે બાદ કરવાથી ૨૮૦૫ રહે છે. તેને વિસ્તાર : જઘન્ય અને ઉત્કૃષ્ટ ૨ ભવના ૭૭૪ ગમ્મા થયા છે તે અસંશી તિર્યંચ મરીને વૈકિયના ૧૨ સ્થાનમાં જાય (૧૦ ભવનપતિ, ૧ વાણુવ્યંતર, ૧ પ્રથમ નરક એ ૧૨) એ ૧૨. જુગલિયા તિર્યંચ અને જુગલિયા મનુષ્ય મરીને વૈકિયના ૧૪ સ્થાનમાં જાય એટલે ૧૪૪૨=૨૮ અને ૧૨=૪૦ થયા. ૧૪ પ્રકારના દેવતા (૧૦ ભવનપતિ ૧ વાણુવ્યંતર ૧ તિષી ૧-૨ દેવલોક=૧૪) મરીને પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાયમાં જાય એટલે ૧૪૪૩=૪ર અને તેમાં ઉપરના ૪૦ ઉમેરવા ૮૨ થયા તેને ૮–૯ ગમ્માથી ગુણતાં ૮૨૪=૭૩૮ થયા. હવે તેમાંથી ૧૨ ગમ્મા ખાલી છે માટે તે તેડવા આ પ્રમાણે મનુષ્ય જીગલિયા અને તિર્યંચ જુગલિયા તિષી અને ૧-૨ દેવલોકમાં જાવા આશ્રી ૨-૨ ગમ્મા (૪ થે અને ૬ ) ઓછા થાય છે. ૨૪૩=૯ તે છે મનુષ્ય જીગલિયા અને ૬ તિર્યંચ જુગલિયાના એટલે ૬૪=૧૨ ૭૩૮ માંથી ૧૨ બાદ કરતાં ૭૨૬ બાકી રહે છે. - અસંશી તિર્યંચ, સંજ્ઞી તિર્યંચ અને સંજ્ઞી મનુષ્ય મરીને તિર્યંચ પચંદ્રિયમાં અને મનુષ્યમાં જાય તો ત્રીજા અને નવમા એ બે ગમ્મામાં જઘન્ય અને ઉત્કૃષ્ટ ૨ ભવ કરે. એટલે ૬ મનુષ્યના અને ૬ તિર્યંચના એમ ૧૨ ગમ્મા થયા. અને કુલ ૭૩૮. સંજ્ઞી મનુષ્ય મરીને તેવ અને વાયુ.માં જાય તે ૯ ગમ્મા. અસરી મનુષ્ય તેવું અને વાયુમાં જાય તે ત્રણ ગમ્મા (૧-૨-૩ અને ૪-૫-૬) એ પ્રમાણે ૧૨ તેઉના અને ૧૨ વાયુના એટલે ૨૪ ગમ્મા થયા. — સંજ્ઞી મનુષ્ય સાતમી રકમાં જાય તે નવ ગમ્મા. સર્વાર્થસિદ્ધના દેવતા મનુષ્યમાં આવે તે ત્રણ ગમ્મા (૭-૮-૯ ગમ્મ)માં જઘન્ય
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy