SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ YUX આ અગવતી ઉપય ઢીની વેલ, વચ્છાણી, વત્સાઢતી-ગજપીપર, શબિંદુ, ગેાત્તસિયા. (ગાગ સ્પર્શિકા) ગિરિકર્ણિકા (ગરણી), માલુકા, અજનકી, ડિફોલ્લઈ, (દ્રષિ પુષ્પિકા), કાકણી, મેાગલી, અકબંદિ વગેરે વલ્લીએ (વેલ) જાણવી. આ વર્ગના બધા અધિકાર તાડવની માફ્ક કહેવા. વિશેષતા માત્ર એટલી છે કે, ફલની જઘન્ય અવગાડુના આંગૂલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ધનુષ્ય પૃથકત્વ બેથી નવ ધનુષની હાય છે. બધે સ્થળે (ઉપરોક્ત પે વર્ગમાં) સ્થિતિ જન્ય અંતર્મુહૂત ની અને ઉત્કૃષ્ટ મેથી નવ વર્ષની જાણવી. અનતકાયિક વા ભગવતી સૂત્ર શ. ૨૩ વ પાંચ . ૧ થી ૫૦ आलुय लाही अवए पाढा तह मासवनि वल्लीय | पचेते दसवग्गा पन्नास' होति उदेशा ॥ ત્રેવીસમાં શતકમાં પાંચ વર્ગ છે અને પચાસ ઉદ્દેશા છે, તે નીચે પ્રમાણે છે. (૧) પ્રથમ વર્ગ આલુ વગેરે સાધારણ વનસ્પતિ સબંધે છે. આ વર્ગીમાં આલુ, મૂળા, આદુ, હળાર, સરુ, કંડરિક, જીરુ, ક્ષીરવિરાલી (ક્ષીર વિદ્યારીકન્ડ), કઠુિં, કુદ, કૃષ્ણ, કડસુ, મધુ, મધુસિંગી, નિઝ્હા, સર્પ સુગધા, છિત્રરુહા અને ખીજરુહા વગેરે વનસ્પતિ જાણવી. અહીં ભગવતી શતક ૨૧ ના વાંસ વર્ગના પ્રમાણે મૂળ વગેરે દસ ઉદ્દેશકો કહેવા. વિશેષતા માત્ર એ છે કે, તેઓનું પરિમાણુ જઘન્યથી એક સમયે એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા આવી ઊપજે છે. તેને અપહાર આ પ્રમાણે છે. જો તે અનંત જીવા, સમયે સમયે અપહરીએ તે અનંત ઉર્જાપણી અને અવસર્પિણી કાળે અપહરાય. પણ એ પ્રમાણે અપહરાતા નથી, તેએની જયન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂત ની છે.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy