SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ શાથી શ્રીહી ભગવતી શ. ૨૨ ૯, ૧થી અદર-બેરડી, પત્તર, સીયઉર, જસય, જવાસે, નિર્ગુડી, ગાંડ, સ્તુખ–િધાણા, અત્યઈ, તલડા, શણ, પાણ, કાસમ કાસુ દરી, અગ્ધાણુ- (અધેડા), શ્યામા–પ્રિયગુ—ઘઉંલા, સિંદુવાર-ધાળાં ફૂલવાળી નગાડ, કરમદું કરમદાં, અદ્રસસગ-અરડૂસી, કટીર-કેરડા, એરાવણુ, મહિત્ય, માલગ, પરિલી, ગજમારિચી-કરેણ, કુવ્વકારિયા, ભડી-મજી, જીવન્તી–ડાડી, કેતકી, ગજ, પાટલા-પાડલ, દાસિ-લીલાં ફૂલવાળા કાંટાશેરીઓ, અંકોલ અને એ પ્રકારની ગુચ્છા વનસ્પતિ જાણુવી. આ વના બધા અધિકાર ભગવતી શતક ૨૧ ના ચોથા વાંસ વર્ગ પ્રમાણે કહેવા. (૫) પાંચમા વર્ગ ગુલ્મ વનસ્પતિ સબંધે છે. આ વર્ગમાં સૌરિયકધોળાં ફૂલવાળા કાંટાશેરિયા, નવમાલિકા-નરમાળી, કોર ટક-પીળાં ફૂલવાળા કાંટાશેરિયા, અંજીવક-અપેારિયા, પણેાજજ-મનેાજ્ઞ (મોગરાની જાતિ) પિચ, પાણુ, કહેર, ગુજ્રય-કુઞ્જક-સફેદ ગુલાબ, સિંદુાર, ધેાળાં ફૂલવાળી નિર્ગુડી, જાતી-જાઈ, મેગર, વૃત્રિકા, જૂઇ, મલ્લિકા-માગરાની જાતિ, વાસંતીનેમાલી, વત્થલ, વાસ્તુલ, સેવાલ, ગ્રં`થિ, મૃગાન્તિકા ( એક જાતનાં ફૂલના છેડ, ) ચંપક જાતિ, નવણીઇયા, મોગરાની અને મહાજાતિ એમ અનેક આકારનાં ગુમ વૃક્ષેા જાણવાં, આ વને મધ અધિકાર ભગવતી શતક ૨૧ ના પહેલા શાલિ વર્ગ પ્રમાણે કહેવા. CAM (૬) છઠ્ઠો વગ વલ્લી (વેલ)ના છે. આ વર્ગમાં પૂસલી, કાલિંગી, જંગલી તરખૂચના વેલા, તુંબી, ગપુષી, કાકડી, એલવાલુકી એક જાતની કાકડી, ઘાષાતકી ( કડવી ઘી સાડી, ) પડેલા, પંચાગુલિકા, નીલી—ગળી, કંડુઇયા, કટ ુઈયા કોડી, કારેલી, સુલગ!–મેગરાની જાતિ, ચાય, નાગુયિા, પાવવલ્લી, દેદાલી, (કડવેલ.) અલ્ફયા આસ્પાતા અનંતમૂળ અતિમુક્ત, નાગલતા,—નાગરવેલ, કૃષ્ણ:–જટામાંસી, સરવલ્લી-સૂર્ય વલ્લી સુરજમુખીની વેલ, સંઘટ્ટા, સુક્ષુસા, જાસુષુ, કુવિંદ્રવલ્લી, મુઠ્યિામુદ્રિકા—દ્રાક્ષના વેલા, અબાવલ્લી આમ્રવલ્લી, ક્ષીરવિદ્વારિકા, જયતિ, ગેાપાલી—ચેતસારિવા, પાણી, માસવલ્લી,—માષણી, ગુંજાવલ્લી-ચણા
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy