________________
તાડ તમાલ આદિ ભગવતી શ-૨૨ ઉ. ૧ થી ૬૦
૪૭૧
અસંખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટ આંગૂલ પૃથકત્વ બેથી નવ આંગૂલ
જાણવી.
ܡܗ
તાડ, તમાલ આદિ વનસ્પતિના અધિકાર ભગવતી સૂત્ર શતક ૨૨ ઉદ્દેશા ૧ થી ૬૦
ताले गट्टिय बहुबीयगा य, गुच्छा य गुम्म वल्ली य । छदस वग्गा एए सट्ठि पुण होंति उदेशा ॥
બાવીસમા શતકમાં છ વર્ગ છે અને સાઢ ઉદ્દેશા છે. (૧) પ્રથમ વર્ગ તાલ (તાડ)ના પ્રકારની વનસ્પતિ સબંધે છે. આ પ્રકારમાં તાડ, તમાલ, તકલ, તેતિલ, સાલ, સરલ–દેવદાર, સારગલ્લ, યાવતું કેતકી, કેળ, કંદલી, ચર્મ વૃક્ષ, ગુંવૃક્ષ, હિંગુવૃક્ષ, લવંગવ્રુક્ષ, સાપારીનું વૃક્ષ, ખજૂરી અને નાળીયેરી વગેરેના સમાવેશ થાય છે.
શાલિવની પેઠે અહીં પણ દરેક વર્ગમાં (૧) મૂળ (ર) કંદ, (૩) સ્કંધ (૪) ત્વચા (છાલ) (૫) શાખા (૬) પ્રવાલ (કમળ પાંડાં) (૭) પાંદડાં (૮) ફૂલ (૯) ફળ (૧૦) ખીજ. એ પ્રમાણે દસ ઉદ્દેશ કહેવા.
આ વમાં વિશેષતા એ છે કે, પ્રથમ પાંચ ઉદ્દેશકામાં દેવા આવી ઊપજતા નથી. તેથી ત્યાં તેને લેશ્યા ત્રણ હાય છે અને તેના ૨૬ ભાંગા થાય છે. તેઓની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટ દસ હજાર વર્ષ છે. બાકીના પાંચ (કમળ પાંડાંથી બીજ સુધીના) ઉદ્દેશામાં દેવા ઉત્પન્ન થાય છે, માટે ત્યાં તેઓને ચાર લેસ્યાઓ હાય છે અને તેના ૮૦ ભાંગા થાય છે. તેઓની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટ વર્ષ પૃથકત્વ બેથી નવ વર્ષ સુધીની હેાય છે. અવગાહના શરીર પ્રમાણુ મૂળ અને કંદની ધનુષપૃથકત્વ તથા શાખાની ગાઉપૃથકત્વ હાય છે. પ્રવાલ અને પાંઢડાંની અવગાહના ધનુષ પૃથકત્વ, પુષ્પની હસ્ત પૃથકત્વ (બેથી નવ હાથની) અને ખીજની આંગૂલપૃથકત્વ ઉત્કૃષ્ટ અવ