________________
४७०
ભગવતી ઉપક્રમ
(૨) પહેલા ત્રણ વર્ગ, છઠ્ઠ અને સાતમા વર્ગના પહેલા સાત ઉદ્દે શામાં, ચેથા વાંસના અને આઠમાં તુલસીના વર્ગના દસેય ઉદ્દેશામાં અને પાંચમા ઇસુના વર્ગના ત્રીજા સ્કંધના ઉદ્દે શા સિવાય બાકીના નવ ઉદ્દેશામાં લેશ્યા ત્રણ તે કૃષ્ણ, નીલ અને કાપિત લેશ્યા અને તેના છવીસ ભાગ જાણવા]. -
પહેલા ત્રણ વર્ગ, છઠ્ઠા અને સાતમા વર્ગના, આઠ, નવ અને દસ ઉદેશામાં તથા પાંચમા ઈશ્ન વર્ગના ત્રીજા સ્કંધના ઉદેશામાં લેશ્યા ચાર કહેવી. તે કૃષ્ણ, નીલ, કાપિત અને તે લેશ્યા. અને તેના એંસી ભાંગા જાણવા. <
(૩) પહેલા ત્રણ વર્ણ, છઠ્ઠા અને સાતમા વર્ગમાં દરેક વર્ગના પહેલા સાત ઉદેશામાં અને ચોથા, પાંચમા અને આઠમા વર્ગના દસે દસ ઉદ્દેશામાં અવગાહના જઘન્ય આંગૂલને અસંખ્યાતમે ભાગ અને ઉત્કૃષ્ટ પ્રત્યેક બેથી નવ ધનુષની જાણવી.
બાકીના ઉદ્દેશામાં એટલે કે પહેલા ત્રણ વર્ગ, છઠ્ઠા અને સાતમા વર્ગના આઠ, નવ અને દસમા ઉદ્દેશામાં અવગાહના જઘન્ય આંગૂલને
Z ત્રણ લેશ્યાના ૨૬ ભાંગા આ પ્રમાણે છે : કૃષ્ણ, નીલ, અને કાપિત એ ત્રણ લેશ્યાના એકવચન અને બહુવચનના અસંયોગી ત્રણ ત્રણ ભાંગા ગણતાં છ ભાગા થાય છે તથા તેના દિક સંગી, કૃષ્ણ નીલ, કૃષ્ણ કાપત, અને નીલ કાપિત, એ પ્રમાણે ત્રણ વિકલ્પ થાય અને પ્રત્યેકના એક અને અનેકના ચાર ચાર ભાંગા ગણતાં બાર ભાંગા થાય. તેમ જ ત્રિક સંયોગી એક અને અનેકના આઠ વિકલ્પ થાય. આ પ્રમાણે બધા મળીને છવીસ ભાંગા જાણવા. '
< ચાર લેશ્યાના ૮૦ ભાંગી આ પ્રમાણે છે :- પ્રથમની ચાર કૃષ્ણ, નીલ, કાપત અને તેજેલેશ્યાના એકત્વ અને બહત્વને આશ્રયી અસંયોગી ચાર ચાર ભાંગા ગણતાં આઠ ભાંગા, દિક સંયોગી છ વિકલ્પ (કૃષ્ણ નીલ, નીલ કાપત, કાપત તેજે, તેને કૃષ્ણ, કાપત કૃષ્ણ અને નીલ તેજ) અને પ્રત્યેકના એકત્વ અને બહુત્વને આશ્રયી ચાર ચાર ભંગ ગણતાં ચોવીસ ભાંગાએ, ત્રિક સંયોગી આઠ વિકલ્પ અને તેના પૂર્વોકત રીતે ચાર ચાર ભંગ ગણતાં બત્રીસ વિકલ્પો તથા ચતુઃ સંયોગી સોળ વિકલ્પ એ બધા મળી એંશી વિકલ્પ થાય છે.