________________
છું કે પૂ. જનકમુનિ મહારાજશ્રી પિતે મેળવેલ સદ્દજ્ઞાનની લાણી ? જનતાને આવા બીજા સૂત્ર–ગ્રંથ વિશેષ તૈયાર કરી આપે એ જ ! અભ્યર્થના. ભાવનગર
લી. રંગીલદાસ હ. કેકારી | તા. ૮-૧૨-૬૮
B. E. (Civil) $ શાસ્ત્રો અને અનેક ગ્રંથના, તાસ્વીકજ્ઞાની, સિદ્ધ હસ્ત. લેખક અને સાહિત્ય જગતના પ્રઢ ઉપાસક એડવોકેટ
શ્રી મણીલાલ હાકેમચંદ ઉદાણીને
- અ ભિ પ્રા ય - ભગવતી સૂત્રનું ગુજરાતી ભાષાંતર મારા વાંચવામાં આવતા ? $ મને ઘણો જ આનંદ થાય છે, અને તેમાંથી મને ઘણું જ જાણવા
મળ્યું છે. આ કાર્ય ઘણું મહત્વનું છે, અને તેથી સમગ્ર સમાજને ? ઘણેજ લાભ થશે. પૂજ્ય મુનિશ્રીએ સંસ્કૃત–માગધી-ન્યાય વગેરેને સારે અભ્યાસ કરેલ છે, અને આવા મહાન સૂત્રને ગુજરાતી અનુવાદ કરી શાસન સમક્ષ મુકયું તેથી ઘણા માણસોને લાભ થશે.'
પૂજ્યપાદુ તપસ્વીજી માણેકચંદ્રજી મહારાજ તથા સદ્ગુરુદેવ છે જયચંદ્રજી મહારાજ સાથે તેમ જ પ્રખર એજસ્વી પૂ. પ્રાણલાલજી
મહારાજ સાથે, મારે ઘણુ વર્ષને પવિત્ર સહવાસ હતો અને તેમના શિષ્ય તરીકે આપે આટલું જ્ઞાન મેળવી આ સિદ્ધાંત ગ્રંથ ગુજરાતીમાં અનુવાદ કર્યો તેને માટે સમાજને ઘણું જ માન ૪ 3 અને ગૌરવ છે.
બીજા મુનિએ પણ સાહિત્યમાં આ રસ લઈને વર્તમાન ભાષામાં સિદ્ધાંતે તૈયાર કરશે તો જ્ઞાનવૃદ્ધિનું મહાન કારણ બનશે.
લીઃ મણીલાલ હાકેમચંદ ઉદાણી રાજકેટ
એમ.એ. એલ એલ બી. ( એ) 3 તા. ૧૪૧૨-૬૮
એમ. ડી. (હેમ) (કલકતા) - એમ.એ. (અમેરીકા) એફ.એલ.એલ.સી .
- એડવોકેટ બોમ્બે હાઈકોર્ટ