________________
ઔર સે અબ તક અનેક ગ્રંથ ર પુસ્તકે કા પ્રકાશન તથા અમુલ્યમેં પ્રચાર હો ચુકા હૈ ઔર હેતા રહતા હૈ ધર્મ પ્રચારપ્રસાર એવં ધાર્મિક શિક્ષા દેને તથા અન્ય અનેક ધાર્મિક એવું લોકપકારી કાર્યો મેં ઈસ ટ્રસ્ટ એવે વીરાણી પરિવારને લાખો
રુપકા ઉદારતાપૂર્વક દાનકર સમાજકે લાભાન્વિત કીયા હૈ સમાજ ? ૪ આપકે ઉપકારકે લિયે આભારી રહેગા.
શિલાના તા. ૧૫-૧૨-૬૮
canning રતનલાલ ડેરી
શાસ્ત્રજ્ઞાનના રસીક, ચિંતનશીલ અને અભ્યાસી કોઠારી રંગીલદાસ હરખચંદભાઈને
- અ ભિ પ્રા ય :પૂજ્ય મહારાજશ્રી જનકમુનિ મહારાજશ્રીએ પિતાના પૂજ્ય ગુરુવર્ય સૌરાષ્ટ્ર કેસરી બા. બ્ર. પૂજ્ય મહારાજશ્રી પ્રાણલાલજી મહારાજશ્રી પાસે તેમજ પૂ. બહુસુત્રી મહારાજશ્રી સમર્થમલજી ? મહારાજશ્રી પાસેથી સજ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેને લાભ જનતાને આપવા માટે. ભગવતી સૂત્ર જેવા ગહન સૂત્રનું “ભગવતી ઉપમ” નામનું ગુજરાતી ભાષામાં પુસ્તક છપાય છે તે વાંચ્યું છે મારા જેવા અલ્પ અભ્યાસી, નિષ્ણાંતના લખેલા પુસ્તક વિષે શું અભિપ્રાય આપી શકે ? છતાં પણ એટલું તે કહેવું જ પડે છે કે ભગવતી સૂત્ર જેવા ગહન સૂત્રનું તેઓએ ઘણી જ સરળ ભાષામાં વિવરણ કર્યું અને તેના વાંચનથી સૂત્રના થોડા અભ્યાસીને પણ જૈનદર્શનના ઘણું જ પાસા ઘણું જ સરળતાથી સમજી શકાશે તેમ મને જરૂર જણાય છે. વિદ્વાને તે તેને ઘણે ઊંડો અભ્યાસ કરી સારે ઉપગ કરી શકે તેમાં જરાપણ સંદેડ નથી હું તે એટલી પ્રાર્થના કરું ?