________________
શ્રી ભગવતી ઉપકમ
દ્રવ્યકંપારી (૨) ક્ષેત્રકંપારી, (૩) કાળકંપારી () ભાવકંપારી (૫) ભવકંપારી.
ગૌતમ: હે ભગવન્ ! દ્રવ્યકંપનના કેટલા ભેદ છે?
મહાવીર ઃ ગૌતમ! દ્રવ્યકંપનના ૪ ભેદ છે. @ (૧) નૈરયિક દ્રવ્યકંપન, (૨) તિર્યચનિક દ્રવ્યકંપન (૩) મનુષ્ય દ્રવ્યકંપન (૪) દેવ દ્રવ્યકંપન.
એ રીતે ક્ષેત્રકંપન, કાળકંપન, ભાવકંપન અને ભાવકંપનીના ચાર ચાર ભેદ હોય છે. એ કંપનના ૨૦ ભેદ થયા. એ વિસ બેલેમાં જીવી રહ્યા રહે છે અને રહેશે, કંપાયે હતો, કપ છે અને કંપશે.
ગૌતમ? હે ભગવદ્ ! “ચલન” કેટલા પ્રકારના છે?
મહાવીરઃ હે ગૌતમ ! ચલનના ત્રણ પ્રકાર છે. (૧) શરીરચલન (૨) ઈદ્રિચલન, (૩) યોગચલન.
ગૌતમ? હે ભગવન્ ! શરીર ચલનના કેટલા ભેદ છે?
મહાવીર : હે ગૌતમ! શરીર ચલનના પાંચ ભેદ છે. દા. રિક શરીર ચલન યાવત્ કાર્મણ શરીર ચલન.
ગૌતમ: હે ભગવન ! ઈદ્રિય ચલનના કેટલા ભેદ છે?
મહાવીરઃ હે ગૌતમ! ઈદ્રિય ચલનના ૫ ભેદ છે. એપ્રિય ચલન યાવત્ સ્પર્શેન્દ્રિય ચલન. રહેલા જીવનું કંપન ક્ષેત્ર એજના” કહેવાય છે. મનુષ્ય આદિ કાળમાં રહેલા જીવનું કંપન “કાલ એજના' કહેવાય છે. ઔદાયિક આદિ ભાવોમાં રહેલ જીવનું કંપન ભાવ એજના” કહેવાય છે. મનુષ્યાદિ ભાવમાં રહેલ જીવનું કંપન “ભવ એજના કહેવાય છે.
@નૈરયિક જીવ નરયિક શરીરમાં રહીને એ શરીર દ્વારા જે કંપન કરે છે અને નરયિક દ્રવ્ય કંપન કહે છે. એ પ્રકારે તિર્યચ, મનુષ્ય અને દેવ સંબંધી દ્રવ્ય કંપન જાણવું.