________________
એયણું ચલણ ભગવતી શ. ૧૭ ઉ ૩
મહાવીરઃ હે ગૌતમ! તે પ્રમાણે નહીં. ગીતમઃ હે ભગવન્! એનું શું કારણ?
મહાવીર : હે ગૌતમ! જે જીવ રૂપ, કર્મ, રાગ, વેદ, મોહ, લેશ્યા, શરીરવાળા છે તે વર્ણાદિ ૨૦ બેલ (૫ વર્ણ, ૨ ગંધ, પ રસ, ૮ સ્પર્શ=૨૦) ધારણ કરે છે.
ગીતમઃ ભગવન્! તે જીવ પહેલાં અરૂપી લે પછી રૂપી આકાર વૈક્રિય કરી શકે છે? A
મહાવીર: હે ગતિમ ! તે પ્રમાણે નહીં. ગીતમઃ હે ભગવન! એનું શું કારણ?
મહાવીરઃ હે ગૌતમ, એ જીવને રૂપ નથી, કર્મ નથી, રાગ નથી, વેદ નથી, મેહ નથી, લેસ્થા નથી. જેણે શરીર છેડી દીધું છે એના વર્ણાદિ ૨૦ બેલ પણ નથી. તે જીવ વૈકિય કરી શકતા નથી.
એચણ ચલણ શ્રી ભગવતી સૂવ ૧૭. ઉ. ૩ ત અધિકાર
ગૌતમ : હે ભગવન ! શેલેશી અવસ્થાના પ્રાપ્ત અણગાર કરે છે, વિશેષ કંપે છે, યાવત્ તે તે ભાવેને પરિણમે છે?
મહાવીર હે ગૌતમ! પરપ્રાગ વિના તે કંપતા નથી. યાવત્ એ એ ભાવેને પરિણમતા નથી. કેમકે શેલેશી અવસ્થામાં આત્મા અત્યંત સ્થિર થઈ જાય છે. એટલે પરપ્રાગ વિના કંપતા નથી.
ગૌતમ? હે ભગવન્ ! કંપને કેટલા પ્રકારનાં છે? મહાવીરઃ હે ગૌતમ ! કંપન પાંચ પ્રકારનાં છે. < (૧)
– ગદ્વારા આત્મ પ્રદેશનું અથવા પુદ્ગલ દ્રવ્યોનું ચલના (કંપન) એજના કહેવાય છે. એના દ્રવ્યાદિ પાંચ ભેદ છે. મનુષ્યાદિ જીવ દ્રવ્યોના અથવા મનુષ્યાદિ જીવ સહિત પુદ્ગલના કંપનીને “દવ્ય એજના' કહેવાય છે. મનુષ્યાદિ ક્ષેત્રમાં