________________
૩૬
જ્ઞાનસ્ય પુનમમજ પમ વિશુદ્ધ,
भित्वान्धकारपटल' निबिड समूलम् । सज्ज्योतिरेक तरणं किरणैः स्फुरन्तम्,
श्री प्राणलाल गुरुराजमहं नमामि ||३||
[ભાવાર્થ :– નિર્મલ જ્ઞાનના પુંજ, પરમ વિશુદ્ધ, મિથ્યાત્વરૂપી નિમિડ (ગાઢ) અંધકારને નાશ કરવામાં સમ્યજ્ઞાનરૂપી કિરાથી ઝળહળતા સૂર્યના સમાન એવા ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબને હું ભક્તિપૂર્વક વંદના કરૂ છુ... ॥૩॥ ]
बाल्येऽपि संयमरुचिस्तव बोध पूर्वा । संसूच्यत्पटल वीर्य विकासमुच्चम् ॥ रत्नत्रय प्रकटित प्रकटं विशुद्धम् ।
श्री प्राणलाल गुरुराजमहं नमामि ||४||
[ભાવાથ :– ખાલ્યકાળ (બચપણુ) માં પણ જ્ઞાનપૂર્વક આપની સંયમ રુચિ આપના અટલ (૮) ઉચ્ચ પુરુષાર્થ અને પૂર્વ સંચિત સંસ્કારોને સૂચિત કરતી હતી અને આજ કારણુથી આપના સમ્યજ્ઞાન દર્શન ચારિત્રરૂપ રત્નત્રય વિશુદ્ધ રૂપથી પ્રગટ થયેલું હતુ એવા ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબને ભાવ યુક્ત વંદન કરું છું. ॥૪॥ ]