________________
પૂજ્ય જય—માણેક—પ્રાણગુરુ ગુણ પ્રશસ્તિ
ગુણાષ્ટકંમ્
- શ્રી જિનશાસનાદ્વારક આચાય પ્રવર શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રીશ્રી પૂજ્યશ્રી ડુંગસિંહજી મહારાજ સાહેબના ગોંડલ સ ંપ્રદાયાનુયાયી જિનશાસન પ્રભાવક સૌરાષ્ટ્ર કેસરી ચારિત્ર ચૂડાર્માણ થ્રા. બ્ર. પૂજ્ય શ્રી જય-માણેક –પ્રા ગુરુદેવશ્રીનું ગુણાષ્ટકમ્ .
વસંતતિલકા-છંદ
वाचंयमो यः स महातपस्वी, से वैकनिष्ठेा निजधर्मवृत्तिः । बभाज मासादितपः प्रकामं,
वंद्यो जयेन्दुर्मुनिराजराजः ॥१॥
ભાવા :- જેમના વાણી ઉપર મહાન્ કાબુ હતેા, સેવામાં અદ્વિતીય નિષ્ઠાવંત, આત્મધર્મીમાં રુચિવાળા અને જેમણે માસખમણ આદિ પુષ્કળ પ્રમાણમાં તપશ્ચર્યા કરી હતી એવા મહાન્ તપસ્વી પૂજ્ય મુનિરાજ શ્રી જયચન્દ્રજી સ્વામી સદા વંદનીય છે.
तस्मिन्काले प्रवचनपटुर्जेन धर्मोपदेष्टा,
आसीत्प्राज्ञः स मृदुवचनः स्वान्यकल्याणकांक्षी | यः स्यादवादे बहुकुशलतामात्मरक्तेा निनाय, नित्यं वंद्यस्तपसि निरतः पूज्यमाणिक्यचन्द्रः ॥१॥
:
ભાવાર્થ :- તે કાલમાં જેએ જૈનધર્મના પ્રથમ પંકિતના ઉપદેશક, પ્રવચન-કલામાં કુશળ, મધુરમાષી, સ્વપરના કલ્યાણને સાધનાર, સ્યાદ્વાદ શૈલીથી પાર્થીનું વિવેચન કરવામાં બહુ નિષ્ણાંત અને વિદ્વાન્ હતા તે આત્માર્થી, તપસ્વી પૂજ્યશ્રી માણિક્યચન્દ્રજી સ્વામી નિત્ય
વંદનીય છે.