________________
શ્રી ભગવતી ઉપક્રમ
ગાતમ: હે ભગવન્ ! અધર્માસ્તિકાય ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશીને અવગાડે છે.
કું′
મહાવીર : હૈ ગૌતમ! અસખ્યાતા પ્રદેશને અવગાડે છે. ગાતમ: હે ભગવન્ ! અધર્માસ્તિકાય અધર્માસ્તિકાયના કેટલા પ્રદેશાને અવગાહે છે?
મહાવીર : ડે ગૌતમ ! એક પણ અવગાડતા નથી. ગૌતમ : હે ભગવન્ ! અધર્માસ્તિકાય આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશીને અવગાહે છે ?
મહાવીર : હૈ ગૌતમ ! અસંખ્યાતા પ્રદેશોને અવગાહે છે. ગૌતમ : હે ભગવન્ ! ધર્માસ્તિકાય જીવાસ્તિકાયના કેટલા પ્રદેશોને અવગાહે છે?
મહાવીર : હે ગૌતમ! અનંતા પ્રદેશોને અવગાહે છે. એ રીતે પુદ્ગલાસ્તિકાય અને કાળનું કહેવું.
ગૌતમ : હે ભગવન્ ! આક શાસ્તિકાય ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોને અવગાડે છે?
મહાવીર : ડે ગીતમ ! અસ`ખ્યાતા પ્રદેશોને અવગાહે છે. એ રીતે અધર્માસ્તિકાયનું પણ કહેવું.
ગૌતમ : હે ભગવન ! આકાશાસ્તિકાય આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશોને અવગાહે ?
મહાવીર : હું ગૌતમ! એક પણ અવગાહતા નથી. ગૌતમ : હું ભગવન્ ! આકાશાસ્તિકાય જીવાસ્તિકાયના કેટલા અવગાહે છે!
મહાવીરઃ હૈ ગૌતમ ! અનંતા પ્રદેશોને અવગાહે છે. એ રીતે પુદ્ગલાસ્તિકાય અને કાળનું કહેવું.
ગૌતમ : હે ભગવન્ ! જીવાસ્તિકાય ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોને અવગાહે છે ?