________________
- શ્રી ભગવતી ઉ૫કમ
પુદ્ગલાસ્તિકાયના@ બે પ્રદેશથી લઈ અનંત પ્રદેશ સુધી જઘન્યમાં બે ગુગથી બે પ્રદેશ અધિકને સ્પર્શે છે. અને ઉત્કૃષ્ટમાં પાંચ ગણાથી બે પ્રદેશ અધિકને પશે છે. જેમ બે પ્રદેશને જઘન્ય ને સ્પર્શે છે (૨*૨=૪+૨=૬) ઉત્કૃષ્ટ ૧૨ને સ્પર્શે છે. [૨૫=૧૦+૨=૧૨]
પુદગલાસ્તિ- ધર્માસ્તિમયના અધર્માસ્તિકાયના આકાશાસ્તિ કાયના પ્રદેશ પ્રદેશ * પ્રદેશ કાયના પ્રદેશ
જઘન્ય ઉત્કૃષ્ટ જઘન્ય ઉત્કૃષ્ટ જઘન્ય ઉત્કૃષ્ટ
૬ ૧૨ ૬ ૧૨
૧૭ ૮ ૧૦ ૨૨ ૧૦ ૨૨ ૧૨ ૨૭ ૧૨ ૨૭ ૧૪ ૩૨ ૧૪ ૩૨ ૩૨ ૧૬ ૩૭ ૧૬ ૩૭ ૩૭ ૧૮ ૪૨ ૧૮ ૪૨ ૪૨ ૨૦ ૪૭ ૨૦ ૪૭ ૪૭
૨૨ પ૨ - ૨૨ પર પર ગીતમઃ હે ભગવન્! કાળના એક સમયને ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશે સ્પશે?
- પુદ્ગલાસ્તિકાયના સંખ્યાત પ્રદેશ, અસંખ્યાત પ્રદેશ યા અનંત દેશી જે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયના પ્રદેશ અવગાહનામાં બે ગુણાથી બે વધુ કહ્યા છે તે અલગ અલગ આકાશ પ્રદેશ અવગાડવાની અપેક્ષાથી કહ્યા છે. પરંતુ આ રીતથી તે એક આકાશ પ્રદેશની ઉપર અસંખ્યાત અનંત પ્રદેશ સુધી બેસી શકે છે, બાજુમાં અલક આવી જવાથી જઘન્ય કહ્યા છે.