________________
૨૯૧
પ્રદેશ સ્પર્શને ભગવતી શ-૧૩. ઉજ. - ગૌતમ? હે ભગવન! ધમસ્તિકાયના_ એક પ્રદેશને જીવાસ્તિ કાય અને પગલાસ્તિકાયના કેટલા પ્રદેશની સ્પર્શના છે? ... :
મહાવીર હે ગૌતમ જીવાસ્તિકાય અને પગલાસ્તિકાયના અનંત પ્રદેશની સ્પર્શના છે.
ગૌતમ? હે ભગવન્! ધર્માસ્તિકાયના) એક પ્રદેશને કાળના કેટલા પ્રદેશોને પર્શ છે?
મહાવીર હે ગૌતમ! કાળને કદાચ સ્પર્શે છે અને કદાચ સ્પર્શતા નથી, જે સ્પર્શે છે તે અવશ્ય અનંત સમયને સ્પર્શે છે. -
ગૌતમ: હે ભગવન્! અધર્માસ્તિકાયના એક પ્રદેશને ધમસ્તિકાયના કેટલા પ્રદેશને સ્પર્શ છે?
મહાવીરઃ હે ગૌતમ ! જેઘન્યT ૪, ઉત્કૃષ્ટ ૭ પ્રદેશને સ્પર્શે છે.
ગૌતમઃ હે ભગવન ! અધર્માસ્તિકાયના એક પ્રદેશને અધમ--- સ્તિકાયના કેટલા પ્રદેશને સ્પર્શે છે?
ઉકષ્ટ પદમાં છ દિશાના છ પ્રદેશ અને ધર્માસ્તિકાયના એક પ્રદેશના સ્થાનમાં રહેલ અધર્માસ્તિકાયના એક પ્રદેશ, આ પ્રકારે સાત પ્રદેશને સ્પર્શેલ છે. લોકાંતમાં પણ અલકાકાશ હોવાથી પૂર્વોકત સાત આકાશાસ્તિકાયના પ્રદેશેની સ્પર્શના છે. સર્વ દિશાઓમાં આકાશ હોવાથી આકાશાસ્તિકાયમાં જધન્ય સ્પર્શના હોતી નથી.
| ધર્માસ્તિકાયનો જ્યાં એક પ્રદેશ છે ત્યાં અને તેની બાજુમાં અનંત છોના અનંત પ્રદેશ હોવાથી તે જીવના અનંત પ્રદેશને સ્પર્શે છે. એ પ્રકારે પુદગલાસ્તિકાયના અનંત પ્રદેશોને પણ સ્પર્શે છે.
O અદ્ધાસમય ફકત સમયક્ષેત્ર (અઢીપ)માં હોય છે. કેમ કે જ્યાં ; સૂર્યની ગતિ છે ત્યાં સમય આદિ કાળ છે એટલે અદ્ધા સમયને ધર્માસ્તિકાયનો એક .. પ્રદેશ કદાચ સ્પર્શે છે. અને કદાચ સ્પર્શતો નથી. જો સ્પર્શે તે અનંત અહા ! સમયને સ્પર્શે છે. કેમકે તે અનાદિ હોવાથી અનંત સમયને સ્પર્શે છે. . .
T જે પ્રકારે ધર્માસ્તિકાયના પ્રદેશની સ્પર્શનાનું કથન કર્યું એ પ્રકારે અધર્માસ્તિકાયના પ્રદેશની સ્પર્શનાનું પણ કથન કરવું.