SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી ઉપમ આ પ્રદેશ સ્પર્શના અવગાહ્યા - - ૧ અસ્તિકાય પ્રદેશ સ્પર્શનાં દ્વારઃ હે ભગવન ! ધર્માસ્તિકાયને એક પ્રદેશને ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશની સ્પર્શના છે? ૪. મહાવીરઃ હે ગૌતમ! જઘન્ય@ ૩, ઉત્કૃષ્ટ ૬ પ્રદેશની સ્પર્શના છે. ગૌતમ: હે ભગવન! ધર્માસ્તિકાયના એક પ્રદેશને અધમસ્તિકાયના કેટલા પ્રદેશની સ્પર્શના છે? 5. મહાવીરઃ હે ગૌતમ! જઘન્યg , ઉત્કૃષ્ટ ૭ પ્રદેશની પર્શના છે. છે. ગૌતમ : હે ભગવન્ ! ધર્માસ્તિકાયના એક પ્રદેશને આકાશસ્તિજયના કેટલા પ્રદેશની સ્પર્શના છે? મહાવીર હે ગૌતમ! આકાશાસ્તિકાયના છ પ્રદેશોની સ્પર્શના છે. @ અહીં જઘન્ય પદ લેકાંતના ખૂણે છે. એ ભૂમિની નજીક નાની કેટરીને ખૂણની સમાન હોય છે. 1. ત્યાં ધમાંસ્તિકાયના એક પ્રદેશને, ધર્માસ્તિકાયકે ઉપરના એક પ્રદેશને અને પાસેના બે પ્રદેશને સ્પર્શ કરે છે. એ પ્રકારે ધર્માસ્તિકાયના ત્રણ પ્રદેશને સ્પર્શેલ છે. ઉત્કૃષ્ટ પદમાં ૪ દિશાઓના ૪ પ્રદેશને તથા ઉર્ધ્વ દિશાના એક પ્રદેશને અને અદિશાના એક પ્રદેશને-આ પ્રકારે છ પ્રદેશને સ્પર્શેલ છે. જે પ્રકારે જઘન્યપદમાં ધર્માસ્તિકાયના એક પ્રદેશને ધર્માસ્તિકાયના ત્રણ પ્રદેશની સ્પર્શના છે, એ પ્રકારે અધર્માસ્તિકાયના ત્રણ પ્રદેશોની સ્પર્શના છે. અને ધર્માસ્તિકાયના એક પ્રદેશના સ્થાનમાં રહેલ અધર્માસ્તિકાયના એક પ્રદેશને રશેલ છે. એ સર્વે મળીને ચાર પ્રદેશની સ્પર્શના છે.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy