________________
ઠો ભગવતી ઉપક્રમા #ઉત્પન્ન સંખ્યાના ૩૯ બોલે શ્રી ભગવતી સૂવ શ ૧૩ ઉ. ૧-૨ને અધિકાર
(૧) સમુચ્ચય કેટલા ઊપજે છે? ૧. (૨) સલેશી ૧. (૩) શુકલપક્ષી કૃષ્ણપક્ષી–૨ (૪) સંસી અસંસી ૨ (૫) ભવી અભવી ૨ (૬) મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મતિજ્ઞાની, કુતઅજ્ઞાની, વિર્ભાગજ્ઞાની ૬ (૭) ચક્ષુદર્શની, અચક્ષુદર્શની, અવધિદર્શની ૩, (૮) આહારસંસી, ભયસંજ્ઞી, મૈથુનસંસી, પરિગ્રહસંજ્ઞી ૪ (૯) સ્ત્રીવેદી, પુરુષવેદી, નપુંસકવેદી ૩(૧૦) ક્રોધી, માની માયી, લેભી ૪ (૧૧)શ્રોતેંદ્રિય, ચક્ષુઈદ્રિય, ઘણેદ્રિય, રસનેંદ્રિય, સ્પર્શનેંદ્રિય, ઈદ્રિય ૬ (૧૨) મગ, વચન, કાયાગ ૩ (૧૩) સાગારેવઉતા (સાકારઉપગવાળા) અણગારે વઉત્તા (અનાકાર ઉપગવાળા) ૨ એ સર્વ ૩૯ બેલ થયા.
ગૌતમ : હે ભગવન ! રત્નપ્રભા નારકીના સંખ્યાતા જનના નરકાવાસમાં એક સમયમાં સંખ્યાતા નેરિયા ઊપજે છે કે અસંખ્યાતા ઊપજે છે?
મહાવીર હે ગતમ! સંખ્યાતા એજનને નરકાવાસમાં જઘન્ય-૧-૨-૩ ઉત્કૃષ્ટી સંખ્યાતા ઊપજે છે.
ગૌતમ : હે ભગવદ્ ! અસંખ્યાતા એજનના નરકાવાસમાં એક સમયમાં સંખ્યાતા નેરિયા ઊપજે છે કે અસંખ્યાતા નેરિયા ઊપજે છે?
મહાવીરઃ હે ગૌતમ! અસંખ્યાતા એજનના નારકાવાસમાં જઘન્ય ૧-૨-૩, ઉત્કૃષ્ટ અસંખ્યાતા નેરિયા ઊપજે છે. એ રીતે બાકી છ નરકોનું કહેવું.
ગૌતમ? હે ભગવન્ ! પહેલી બીજી નારકીમાં કાતિલેશ્યાવાળા કેટલા ઊપજે છે?
મહાવીર : હે ગૌતમ! જઘન્ય ૧-૨-૩, ઉત્કૃષ્ટ સંખ્યાતા આ વિષયમાં નારકી દેવતાનું વિવેચન છે. બીજા દંડકોનું નથી.