________________
આઠ આત્માને વિચાર ભગવતી શ. ૧૨ ઉ. ૧૦
૨૭
હેય તેને યે ૧૩ મા ગુણસ્થાન સુધી હેય અને ૧૪મા ગુણસ્થાને સકારણ વીર્ય હોવા છતાં મેંગો ન હોવાથી વીર્યાત્મામાં ગાત્માની ભજના. [૪] જ્ઞાનાત્માને બીજા આત્મા સાથે સંબંધ
જ્ઞાનાત્મા હોય તેને દ્રવ્યાત્મા, ઉપગાત્મા અને દર્શનાત્માની નિયમ તથા કષ યાત્માની ભજના ઉપરોક્ત કથન પ્રમાણે સમજવી.
જ્ઞાનાત્મામાં ચારિત્રાત્માની ભજના. કારણ કે સમાન હેય તેવા જ્ઞાનાત્માને અપ્રમત્ત સંયતિને પેઠે (૫ થી ૧૪ ગુણસ્થાન સુધી) ચારિત્ર હોય અને અવિરત સમ્યક્દષ્ટિને (ચેથા ગુણસ્થાને) અને સિદ્ધોને ચારિત્રને અભાવ હોય છે. તેથી જ્ઞાનાત્મામાં ચારિત્રાત્માની ભજના. પરંતુ ચારિત્રાત્મામાં જ્ઞાનાત્માની નિયમા. કારણ, જેમને સામાયિકાદિ ચારિત્ર હોય છે તેઓને સમ્યકજ્ઞાન અવશ્ય હોય છે. તેથી ચારિત્રાત્મામાં જ્ઞાનાત્માની નિયમા.
જ્ઞાનાત્મા અને વર્યાત્માની પરસ્પર ભજના સમજવી. કારણ કે જેને તત્વના વિશેષ બેધરૂપ સમ્યકજ્ઞાન છે તેને વીર્વાત્મા ૧૪મા ગુણસ્થાન સુધી હોય અને સિદ્ધોને સકારણ વીર્યની અપેક્ષાએ વીર્યને અભાવ હોવાથી વીર્વાત્મા હેત નથી. જેને વીર્યાત્મા હોય તેને કદાચ જ્ઞાનાત્મા હેય. અને કદાચ ન હોય. કારણ કે કદાચ સમ્યકજ્ઞાન હોય અથવા ન પણ હોય. તેથી વીર્યાત્મામાં જ્ઞાનાત્માની ભજના સમજવી. [૫] ચારિત્રાત્માને બીજા આત્મા સાથે સંબંધ
ચારિત્રાત્મામાં દ્રવ્યાત્મા, ઉપગાત્મા, જ્ઞાનાત્મા, અને દર્શનાભાની નિયમ અને કષાયાત્મા તથા ગાત્માની ભજના. ઉપરોક્ત કથન પ્રમાણે સમજવી.
ચારિત્રાત્મામાં વીત્માની નિયમા. કારણ કે સકારણ વીર્ય જેને ચારિત્ર હોય તેને અવશ્ય હોય છે. તેથી વીર્યાત્માની નિયમા. પરંતુ જેને વીર્યાત્મા છે તેને ચારિત્રાત્મા કદાચ હોય અને કદાચ ન પણ હોય, તેથી વિયંત્મામાં ચારિત્રામાન ભજના.