________________
૨૬૪
શ્રી ભગવતી ઉપક્રમ
ઇને ત્રિકાળ હોય છે. તેથી દ્રવ્યાત્માના દરેક ખાનામાં નિયમ બતાવી છે. કારણ કે તે અવશ્ય હોય છે. અને કષાયે, યેગે, ઉપગ વગેરે જીવને જ હોય છે, જડને હેતા નથી. તેથી દ્રવ્યાત્માની બીજા પ્રકારના આત્મામાં નિયમા સમજવી.
પરંતુ દ્રવ્યાત્મા જેને હેયે તેને કષાયાત્મા, ગાત્મા, જ્ઞાનાત્મા, ચારિત્રાત્મા અને વીત્મા હોય અને ન પણ હેય. કારણ કે જેને દ્રવ્યાત્મા હેય તેને સકષાય અવસ્થામાં કષાયે હોય છે. પરંતુ ઉપશાંત કષાયવાળા ૧૧ ગુણસ્થાનવત જીવ અને ક્ષીણકષાયવાળાને કષાયે હેતા નથી. તેવી જ રીતે, સગી અવસ્થામાં ગે હોય છે જ્યારે અગી (ગરહિત) કેવલી અને સિદ્ધોને યેગાત્મા હેત નથી. સમ્યજ્ઞાનીને તત્વના વિશેષ ધરૂપ સમ્યકજ્ઞાન હોય તેને જ્ઞાનાત્મા હાય. પણ મિથ્યાદષ્ટિને સમ્યફ જ્ઞાનના અભાવે જ્ઞાનાત્મા હેતું નથી. તે જ પ્રમાણે, વિરતિવાળાને ચારિત્રાત્મા હોય છે, પરંતુ વિરતિ રહિત (અસંયમી) ને હિંસા વગેરે દોષથી નિવૃત્તિરૂપ ચારિત્રાત્મા હેતે નથી. તેમ જ સિદ્ધ કૃતકૃત્ય થયા છે તેથી સાધનની નિવૃત્તિને કારણે તેમાં પણ ચારિત્રાત્માને અભાવ છે. સકરણ વીર્યવાળા સર્વ સંસારી જીને વીમા હેય છે પણ સિદ્ધોને સકારણ વિયેની અપેક્ષાએ વીર્યને અભાવ હોવાથી વીર્યમા હેતું નથી. આ કારણથી દ્રવ્યાત્મા, કષાયાભા, ગાત્મા, જ્ઞાનાત્મા, ચારિત્ર્યાત્મા અને વીર્યાત્માની ભજના સમજવી.
ઉપગ એ જીવનું લક્ષણ છે તેથી દરેક જીવને ત્રણે કાળ હોય છે. તે જ પ્રમાણે, સામાન્ય અવધરૂપ દર્શન પણ સર્વ ને સદાકાળ હોય છે. દ્રવ્યાત્મા, ઉપગાત્મા અને દર્શનાત્માને પરસ્પર નિયત સંબંધ છે અને સદાકાળ બધા એને હોય છે. તેથી દ્રવ્યાત્મા ના કથન પ્રમાણે ઉપગાત્મા અને દર્શનાત્માની દરેક જગ્યાએ નિયમા સમજવી અને ઉપગમાં અને દર્શનાત્મામાં ઉપરોકત કથન પ્રમાણે કષાયાત્માં, ગાત્માં, જ્ઞાનાત્માં, ચારિત્રાત્માં અને વીર્ધામની ભજન સમજવી.