SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માને વિચાર ભગવતી શ-૧૨. ઉ-૧૦૦ પરિશિષ્ટ ઉપગ લક્ષણથી આત્મા એક પ્રકારે છે, તે પણ અમુક વિશેષતાને લીધે તેના આઠ પ્રકાર છે, તે આ પ્રમાણે છે (૧) કાવ્યાત્મા- ત્રિકાલવત આત્મદ્રવ્ય તે દ્રવ્યાત્મા. તે સર્વજીને હોય છે. . (૨) કષાયાત્મા ક્રોધાદિ કષાયયુક્ત આત્મા તે કષાયાત્મા. તે સકષાયી જીવેને હોય છે, પણ ઉપશાંત કષાયવાળા અગિયારમા ગુણસ્થાનવતી અને ક્ષીણકષાયવાળને કષાયાત્મા તે નથી. (૩) ગાત્મા - મન, વચન, કાયાના વ્યાપારવાળા ગાત્મા હેય છે. (૪) ઉપયોગઆત્મા - સાકાર અને નિરાકાર ઉપગવાળા સિધ્ધ અને સંસારી સર્વ જીવને ઉપગાત્મા હોય છે. - (૫) જ્ઞાનાત્મા - સમ્યફ વિશેષ અવબોધરૂપ જ્ઞાનાત્મા સર્વ સમ્યક્દષ્ટિ ને હેય છે. (૬) દર્શનાત્મા - સામાન્ય અવધરૂપ દર્શનાત્મા સર્વ જીવેને હોય છે. (૭) ચારિત્રાત્મા - વિરતિવાળાને ચારિત્રાત્મા હોય છે. આ (૮) વીત્મા - કરણવીર્યવાળા સર્વ સંસારી અને વિયેત્મા હેય છે. યંત્ર નં. ૧ની વિશેષ સમજણ [૧] કવ્યાત્મા, ઉપગાત્મા તથા દર્શનાત્માને પરસ્પર તથા બીજા પ્રકારના આત્મા સાથે સંબંધ ત્રિકાળવતી આત્મદ્રવ્ય એટલે કે છેવત્વ તે દ્રવ્યાત્મા તે સર્વ
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy