________________
૨૫૮
શ્રી ભગવતી ઉપકમ
દેવાધિદેવની ગતિ – મેક્ષની દેવાધિદેવ મેક્ષમાં જાય. ભાદેવની ગતિઃ ભાવદ ચવીને પૃથ્વી, પાણી, વનસ્પતિ બાદરમાં અને ગર્ભ જ મનુષ્ય કે તિર્યંચમાં જાય. તેની ગતિ ૪૬ બેલની ૧૫ કર્મભૂમિ, ૫ સંસી તિર્યચ, પૃથ્વી, પાણી, વનસ્પતિ આ ૨૩ના પર્યાપ્તા અને અપર્યાપ્તા મળી ૪૬ બેલની. ૭. સાતમું સંચિઠણું દ્વારઃ
સંચિઠણ તે શું? દેવને દેવપણે રહે તે કેટલો કાળ રહે તે કહે છેઃ ભવિય દ્રવ્યદેવની સંચિઠણ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૩ પપમની (૧) નવની જ. સાતસો વર્ષની ઉ. ૮૪ લાખ પૂર્વની (૨) ધર્મદેવની પરિણામ આશ્રી એક સમય, પ્રવર્તન આશ્રી જઘન્ય અંતમુહૂર્ત ઉ. દેશઉણ પૂર્વ કેડીની (૩) દેવાધિદેવની જ ૭૨ વર્ષની ઉ. ૮૪ લાખ પૂર્વની (૪) ભાદેવની જઘન્ય દશ હજાર વર્ષની ઉ. ૩૩ સાગરોપમની (૫) ઈતિ સાતમું સંચિઠણ દ્વાર. ૮. આઠમું અંતરદ્વારઃ - ભવિય દ્રવ્ય દેવનું આંતરું પડે તે જ દશ હજાર વર્ષ અને અંતર્મુહર્ત અધિક ઉ. અનંતકાળનું (૧) નદેવનું જ. એક સાગર ઝાઝેરું ઉ. અર્ધપુદ્ગલ પરાવર્તન દેશે ઊણું (૨) ધર્મદેવનું જ. બે પ૯૫ ઝાઝેરું ઉ. અર્ધપુદ્ગલ પરાવર્તન દેશે ઊણું (૩) દેવાધિદેવનું આંતરું નથી, (૪) ભાદેવનું જ. અંતમુહૂર્તનું ઉ. અનંતકાળનું પ. ઈતિ આઠમું અંતરદ્વાર.
૯ નવમું અ૫બહુત્રદ્વાર : | સર્વથી થોડા નરદેવ (૧) તેથી દેવાધિદેવ સંખ્યાતગુણા (૨) તેથી ધર્મદેવ સંખ્યાતગુણ (૩) તેથી ભવિય દ્રવ્ય દેવ અસંખ્યાતગુણા (૪). તેથી ભાવદેવ અસંખ્યાતગુણા (૫) - ઈતિ નવમું અલપ બહુતદ્વાર.
==ધર્મદેવનો જઘન્ય સંચિઠ્ઠણ કાલ પરિણામની અપેક્ષાએ ૧ સમયનો કહ્યો. જેમકે કોઈ ધર્મદેવ અશુભભાવને પ્રાપ્ત કરી ફરી પાછો એક સમય માત્ર શુભભાવને પ્રાપ્ત કરી તરત જ મૃત્યુ પામે તો આ કારણથી ધર્મદેવનો જઘન્ય રિ કૃણું કાલ પરિણામોની અપેક્ષાએ એક સમયનો કહ્યો છે.