SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ કષાયના ૫૩ બેલ ભગવતી શ૧૨. ઉ૫. . (૧) ક્રોધ-ધનું સામાન્ય નામ છે. (૨)કેપ-bધનું વિશેષ નામ. ક્રોધને ઉદય થવાથી પિતાના સવભાવથી ચલિત થવું. (૩) રેષ-ક્રોધને અનુબંધ, ક્રોધની પરંપરા. (૪) દ્વેષ–પિતે પિતાને તથા બીજાને દેષ દે તે દેષ, અથવા અપ્રીતિ માત્ર તે દ્વેષ. (૫) અક્ષમા-બીજાના અપરાધને સહન ન કર. (૬) સંજવલન–કૈધથી વારંવાર બળતા રહેવું. (૭) કલહ-જોરજોરથી શબ્દ કરતાં કરતાં પરસ્પર અનુચિત બેલ. (૮) ચાંડિય-રુદ્રરૂપ ધારણ કરવું. (૯) ભંડણ-લાકડી આદિથી લડવું. (૧૦) વિવાદ-પરસ્પર એકબીજા માટે આક્ષેપજનક શબ્દ કહેવા. ક્રોધનાં આ ૧૦ નામ છે. અથવા એ ૧૦ નામ ક્રોધના કાર્થક (એક અર્થવાળો) શબ્દ છે. (૨) માનઃ માનના પરિણામને ઉત્પન્ન કરવાવાળા કર્મને માન કહે છે. માનનાં ૧૨ નામ છે. (૧) માન-માનનું સામાન્ય નામ. . (૨) મદ (હર્ષ)-માનનું વિશેષ નામ. - (૩) હર્ષ–મદમસ્તપણું, અહંકારભાવ. (૪) રશ્મ-થાંભલાની જેમ અક્કડ થઈ રહેવું, કોઈને નમસ્કાર ન કરવા. (૫) ગર્વ-ઘમંડ (અહંકાર) કર. (૬) અત્યકાશ–પિતે પિતાને બીજાથી શ્રેષ્ઠ બતાવ. (૭) પર પરિવાદ-બીજાની નિંદા કરવી, બીજાના અવગુણવાદ બાલવા.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy