________________
શ્રી ભગવતી ઉપક્રમ
૨૪૪
પુદ્દગલ પરાવત થાય. (૬) તે અનંત જાય, ત્યારે એક વચન પુદ્ગલ પરાવત થાય. (૭) તે અનંત જાય, ત્યારે એક વૈક્રિય પુદ્ગલ પરાવત
થાય.
૮ પુદ્ગલ મધ્ય પુદ્ગલ પરાવ
જાય તે
(૧) કાણુ પુદ્ગલ પરાવતમાં અનંતકાળ ચક્ર જાય. (૨) એક તેજસ પુદ્ગલ પરાવમાં અનંત કા`ણુ પુદ્ગલ પરાવતું જાય. (૩) એક ઔદારિક પુદ્દગલ પરાવમાં અનંત તૈજસ પુદ્ગલ પરાવ જાય. (૪) એક શ્વાસોશ્વાસ પુદ્ગલ પરાવમાં અનંત ઔદારિક પુદ્દગલ પરાવત જાય (૫) એક મન પુદ્ગલ પરાવમાં અનંત શ્વાસેાશ્વાસ પુદ્ગલ પરાવ જાય. (૬) એક વચન પુદ્દગલ પરાવમાં અનંત મનઃપુદ્ગલ પરાવ જાય. (૭) એક વૈક્રિય પુદ્દગલ પરાવમાં અનંત વચન પુદ્ગલ પરાવત જાય.
૯ પુદ્ગલ પરાવત કર્યાં, તેને અલ્પબહુત્વ
(૧) સર્વાં જીવે સંથી ઘેાડા વૈક્રિય પુદ્ગલ પરાવત કર્યાં. (૨) તેથી વચન પુર્દૂગલ પરાવત અનંતગુણ્ અધિક કર્યાં. (૩) તેથી મનઃપુદ્ગલ પરાવત અને તગુણુ કર્યાં. (૪) તેથી શ્વાસેાશ્વાસ પુદ્ગલ પરાવત અનંતગુણુ અધિક કર્યાં. (૫) તેથી ઔદારિક પુદ્ગલ પરાવત અને તગુણુ અધિક કર્યાં. (૬) તેથી તેજસ પુદ્ગલ પરાવ અનંતગુણુ અધિક કર્યાં. (૭) તેથી કાણુ પુદ્ગલ પરાવ અનતગુણુ અધિક કર્યાં.
ઇતિ પુદ્ગલ પરાવત સ’પૂ. કષાયના પ૩ બેલે
શ્રી ભગવતી સૂત્ર શ. ૧૨ ૩, ૫ ના અધિકાર
(૧) ક્રોધઃ ક્રોધના પરિણામ ઉત્પન્ન કરવાવાળા કર્મને ક્રોધ કહે છે,
ક્રામનાં ૧૦ નામ છે.