________________
શ્રી ભગવતી ઉપક્રમ
૨૩૨
અને અધાર્મિકનું દુČળપણું સારું,
જયંતી : અહા ભગવન્ ! દક્ષપણું – ઉદ્યમીપણું સારું કે આળસુપણું સારું ?
મહાવીર : હૈ જયંતી ! ધાર્મિક જીવનું ઉદ્યમીપણુ' સારું, અને અધાત્મિક જીવાનું આળસુપણું સારું; ધાર્મિક જીવા ઉદ્યમી [દક્ષ] હાય, તા આચાર્યાદિની ઘણી સેવા કરે છે, માટે તેનું દક્ષપણુ સારુ છે.
જય'તી: શ્રાતે દ્રિયને વશ થવાથી પીડિત થયેલે જીવ શુ' ખાંધે ? મહાવીર : હૈ જયંતી ! જેમ ક્રોધને વશ થયેલા જીવ સ ખ ધે આગળ શખ શ્રાવક વખતે કહ્યું, તેમ અહીં પણુ જાણવું, તેમ મીજી ઇન્દ્રિયાને વશ થયેલાઓ વિષે પણ જાણવું.
ત્યાર બાદ તેજયંતી શ્રમણેાપાસિકા શ્રમણુ ભગત મહાવીર પાસે એ વાત સાંભળી હર્ષ અને સ ́તુષ્ટ થયાં તથા તેમની પાસે પ્રવ્રજ્યા સ્વીકારી, આ ચંદનાનાં શિષ્યાપણાએ રહી, અગિયાર અગા ભણી, ઘણાં વર્ષોં સાધ્વીપણું પાળી, અંતે ૩૦ દિવસના ઉપવાસ કરી, નિર્વાણુ પામ્યાં તથા સર્વ દુઃખથી મુકત થયાં.
પુદ્ગલાનું મળવું અને વિખરવુ
શ્રી ભગવતી સૂત્ર શ. ૧૨ ૩, ૪ ના અધિકાર ગૌતમ : હે ભગવન્ ! એ પરમાણુ ભેગા થવાથી શું થાય છે ?
મહાવીર ઃ ગૌતમ ! એ પ્રદેશી સ્કંધ થાય છે. એના ટુકડા કરવાથી મે ટુકડા થાય છે. એક તરફ એક પરમાણુ પુદ્ગલ રહે અને મીજી તરફ એક પરમાણુ પુદ્ગલ રહે છે. જેમકે
ગૌતમ : હે ભગવન્ ! ત્રણ પરમાણુ મળવાથી શું થાય છે ? મહાવીર : હૈ ગૌતમ ! ત્રિપ્રદેશી સ્કંધ થાય છે. એના ટુકડા કરવાથી એ કે ત્રણ વિભાગ થાય છે, અથવા એ ભાગ થાય છે. એક તરફ