SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ : . “ શ્રી ભગવતી ઉપક્રમ ૨-૧-૩-૧, ૧-૩-ર-૧, ૨-૨-૨-૧, ૩-૧-ર-૧, ૧-૪-૧-૧, ૨-૩-૧-૧, ૩–૨–૧–૧, ૪-૧-૧-૧. - પાંચ સંયેગી ૧૫ વિકલ્પ – “૧–૧–૧–૧-૩, ૧-૧-૧-૨-૨, ૧-૧-૨-૧-૨, ૧--૧ - ૨-૧-૧-૧-૨, ૧-૧-૧-૩-૧, ૧-૧-૨-૨-૧, ૧-૨-૧-૨-૧, ૨-૧-૧-૨-૧, ૧-૧-૩-૧-૧, ૧-૨-૨-૧-૧, ૨-૧-૨-૧-૧, ૧-૩-૧-૧-૧, ૨-૨-૧-૧-૧, ૩-૧-૧-૧-૧. - છ સં ગી છ વિકલપ:- ૧-૧-૧-૧-૧-૨, ૧-૧-૧-૧-૨-૧, -૧-૧-૧-૨-૧, ૧-૧-૨-૧-૧-૧, ૧-૨-૧-૧-૧-૧, ૨-૧-૧-૧-૧-૧. - સાત સગી ૧ વિકલ્પ - ૧-૧-૧-૧-૧-૧-૧. સાત જીવ સાત નરકમાં જાય તે અસગી ૭ ભાંગા થાય છે. જેવી રીતે ૭ જીવ પહેલી નરકમાં જાય છે. યાવત્ ૭ જીવ સાતમી નરકમાં જાય છે એવી રીતે ૭ ભાંગા થાય છે. - સાત જીવ સાત નરકમાં દ્વિસંગી બનીને જાય તે એક જીવ પહેલી નરકમાં, છે જીવ બીજી નરકમાં, એક જીવ પહેલી નરકમાં, છ જીવ ત્રીજી નકમાં, યાવત્ એક જીવ પહેલી નરકમાં, છ જીવ સાતમી નરકમાં, એ પ્રમાણે ૧-૬ વિકલ્પથી ૬ ભાંગા થાય. . બે જીવ પહેલીમાં, ૫ જીવ બીજીમાં, ૨ જીવ પહેલીમાં, ૫ જીવ ત્રીજીમાં, યાવત્ બે જીવ પહેલીમાં, પાંચ જીવ સાતમીમાં એ પ્રમાણે ૨-૫ વિક૯૫થી ૬ ભાંગા થયા. એ પ્રમાણે દ્વિસંગી, ૬ વિકપમાં પહેલી નરકથી, ૩૬ ભાંગા થયા. બીજી નરકથી ૩૦, ત્રીજી નરકથી ૨૪, થી નરકથી ૧૮, પાંચમી નરકથી ૧૨, છઠ્ઠી સાતમી નરકથી ૬, એવી રીતે બે સગી ૧૨૬ ભાંગા થયા. એ પ્રમાણે ત્રિરંગીના પરપ ભાંગા થયા. : ચાર સંગીના ૭૦૦, પાંચ સંગીન ૩૧૫, છ સંગીના કર, સ્માત સંગીના ૧, સર્વ મળી ૧૭૧૬ (૧૨૬+પર+૭૦૦ +૩૧૫+૪+૧=૧૭૧૬) ભાંગા થયા.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy