________________
સપરાયબંધ ભગવતી શ−૮. ઉ–૯.
૧૩
ઘાસના ભારા, લાકડાના ભારા આર્દિને દોરી આઢિથી અધવા તે આલાયનખંધ છે.
આલિનબંધના ૪ ભેઃ (૧) શ્ર્લેષણા ખંધ (૨) ઉચ્ચય અંધ (૩) સમુચ્ચય ખંધ (૪) સહનન બંધ. માટી, ચૂને, લાખ, આદિનું લેપન કરવું તે શ્લેષણા અંધ છે. ઘાસ, લાકડાં, ભૂસું, કચરી આદિના ઢગલાને ઉચ્ચપણે માંધવું તે ઉચ્ચયમ ધ છે. કૂવા વાવ, તળાવ, ઘર, હાટ આફ્રિ બંધાવવાં તે સમુચ્ચય અંધ છે.
સહુનનમધના એ ભેટ્ઠ–દેશ સંહનનબંધ અને સર્વે સહુનન અંધ. ગાડી, રથ, પાલખી આદિને બાંધવું તે દેશસહનન મધ છે.
દૂધ અને પાણીનું એકમેક થઈ જવું તે સ સહનન બધ છે. આલાયનખંધ અને આલિનબંધ તે બન્નેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂત, ઉત્કૃષ્ટ સંખ્યાતાકાળની છે.
શરીરમધના એ ભેદ :- પૂર્વીપ્રયોગ પ્રત્યયિક અને પ્રત્યુત્પન્ન પ્રયાગ પ્રત્યયિક. નારકાદિ સંસારીજીવ વેદનીય કષાયાદિ સમુદ્ધાત દ્વાશ તૈજસ કાણુ શરીરના પ્રદેશાને લાંખા પહેાળા વિસ્તૃત કરી પછી સંકોચ કરી ખાંધે તે પૂર્વ પ્રયાગ પ્રત્યયિક શરીખ ધ છે. કેવળી ભગવાનને કેવળસમુદ્દાત કરતી વખતે પાંચમાં સમયમાં તૈજસ કામણુ શરીરના જે બંધ થાય છે તે પ્રત્યુપન્ન પ્રયાગ પ્રત્યયિક બંધ છે.
ગૌતમ :- અહે ભગવન્ ! શરીર પ્રયાગબંધના કેટલા ભેદ છે ? મહાવીર ઃ- હૈ ગીતમ ! શરીરપ્રયાગ ખધના ૫ ભેદ છે: (૧) ઔદારિક શરીર પ્રયાગમધ (૨) વૈક્રિય શરીર પ્રયાગમધ (૩) આહારક શરીર પ્રયોગ બંધ (૪) તેજસ શરીર પ્રત્યેાગમ ધ (૫) કામ ણુ શરીર પ્રયાગબંધ.
T
સપરાય અધ
ગૌતમ : હે ભગવન્ ! સંપરાય કમ કોણુ ખાંધે છે ?
મહાવીર- હે ગૌતમ ! નારકી, તિર્યંચ, તિય ચણી, મનુષ્ય
મનુષ્યણી, દેવતા, દેવી સપરાય કમ બાંધે છે.