________________
૧૨.
- શ્રી ભગવતી ઉપમા
'ક
-બંધન પ્રત્યાયક બંધ, એક પરમાણુથી માંડીને અનંતપ્રદેશી સુધી જઘન્ય ગુણ વજીને નિષ્પને વિષમ બંધ હોય છે, સમબંધ હેતે નથી. રૂક્ષ રૂક્ષને જઘન્ય ગુણ વજીને વિષમબંધ હોય છે. સમબંધ હેતું નથી. એક ગુણ વજીને રિનગ્ધ રૂક્ષને સમબંધ અને વિષમબંધ અને હેય છે.
ભાજનપ્રત્યયિક બંધઃ (વાસણ સબંધી) બંધ વાસણમાં રાખેલે જૂને મદિરા ઘટ્ટ બની જાય છે. જૂને ગોળ, ચેખા, આદિને પિંડ થઈ જાય છે. પરિણામ પ્રત્યયિકબંધર્વાદળ આદિના પરિણામથી બંધ થાય છે.
ગીતમઃ અહો ભગવન્! તે ત્રણ બંધની સ્થિતિ કેટલી છે?- મહાવીરઃ હે ગૌતમ! બંધનત્યયિક બંધની સ્થિતિ જઘન્ય એક સમયની, ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળની. ભાજનપ્રત્યયિક બંધની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ સંખ્યાતાકાળની, પરિણામ પ્રત્યયિક બંધની સ્થિતિ જઘન્ય એક સમયની ઉત્કૃષ્ટ ૬ માસની.
ગૌતમ? અહે ભગવન્! પ્રગબંધના કેટલા ભેદ છે? ૮ મહાવીરઃ હે ગૌતમ! ત્રણ ભેદ છે. (૧) અનાદિ અનંત (૨) સાદિઅનંત, (૩) સાદિસાંત, જીવના આઠ મધ્ય પ્રદેશમાંથી ત્રણ ત્રણ પ્રદેશમાં અનાદિઅનંત બંધ છે. - સાદિસાંતના ૪ ભેદ (૧) આલાયનબંધ (૨) આલિન બંધ (૩) શરીરબંધ (૪) શરીર પ્રગબંધ.
* આલાયનબંધઃ દેરી આદિથી ઘાસ આદિને બાંધવું આલાયન બંધ છે,
આલિન બંધઃ લાખ આદિ દ્વારા એક પદાર્થને બીજા પદાર્થની સાથે, બુધવું આલિનબંધ છે.
શરીરબંધઃ સમુદઘાત કરતી વખતે વિસ્તારિત અને સંચિત જીવ પ્રદેના સંબધથી તૌજસ આદિ શરીર પ્રદેશોના સંબંધ શરીરબંધ છે. અથવા સમુદ્દઘાત કરતી વખતે સંકુચિત થતે આત્મ પ્રદેશનો સંબંધ શરીરબંધ છે. - શરીર પ્રયોગબંધ : ઔદારિકાદિ શરીરની પ્રવૃત્તિથી શરીરના પુદ્ગલેના ગ્રહણ કરવારૂપ બંધ છે.