________________
૧૦
- શ્રી ભગવતી ઉપમ ગતમઃ અહો ભગવન ! તૈજસ કામણ શરીર ક્યા સ્થાનમાં હોય છે?
મહાવીરઃ હે ગૌતમ! વીસ દંડકના જીવમાં હોય છે.
ગૌતમ? અહે ભગવન ! તૈજસ કામણ શરીર (પ્રેગ બંધ) શું દેશબંધ છે યા સર્વબંધ છે? - મહાવીરઃ હે ગૌતમ! દેશબંધ છે, સર્વબંધ નથી.
ગૌતમ આહે ભગવન ! તૈજસ કાર્મણ શરીર દેશબંધની સ્થિતિ કેટલી છે? - મહાવીરઃ હે ગૌતમ! તૈજસ કાર્મણ શરીરના બે ભાગ છે અણુઇયા અપજવસિયા (અનાદિ અનંત) અભવીઆશ્રી. અણુઈયા સપજવસિયા અનાદિ સાંત) ભવી આશ્રી.
ગૌતમ અહે ભગવન ! તૈજસ કાર્મણ શરીરના અંતર કેટલા છે? - મહાવીરઃ હે ગૌતમ! તેજસ કાર્મણ શરીરના અંતર નથી.
અલ્પબહુવઃ સર્વથી થડા તેજસ કામણ શરીરના અબંધક, તેથી દેશબંધક અનંતગુણ.
પાંચ શરીરના દેશબંધ, સર્વબંધ અને અબંધને એક સાથે સાથે અલ્પબહુવ: (૧) સર્વથી થડા આહારક શરીરના સર્વબંધક (૨) તેથી આહારક શરીરના દેશબંધક સંખ્યાતગુણ (૩) તેથી વૈકિય શરીરના સર્વબંધક અસંખ્યાતગુણ (૪) તેથી વૈકિય શરીરના દેશબંધક અસંખ્યાતગુણ (૫) તેથી તેજસ કાર્મણ શરીરના અબંધક અનંતગુણા (૬) તેથી દારિક શરીરના સર્વબંધક અનંતગુણું (૭) તેથી ઔદારિક શરીરના અબંધક વિશેષાધિક (૮) તેથી દારિક શરીરના દેશબંધક અસંખ્યાતગુણ (૯) તેથી તૈજસ કાર્મણ શરીરના દેશબંધક વિશેષાધિક (૧૦) તેથી વૈકિય શરીરના અબંધક વિશેષાધિક (૧૧) તેથી આહારક શરીરના અબંધક વિશેષાધિક.