SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી ઉપક્રમ મહાવીર : હૈ ગૌતમ ! તેને એકાંત નિરા થાય છે, પરંતુ પાપકમના બંધ થતા નથી. ૧૪૨ ગૌતમ : હે ભગવન્ ! તથારૂપના શ્રમણને અામુક અને અનેષણીક આહારાદિથી પ્રતિલાભિત કરતા શ્રાવક શું લાભ પ્રાપ્ત કરે છે? મહાવીર : ગૌતમ ! તેને અલ્પપાપ અને મહાનિર્જરા થાય છે. ગૌતમ : હે ભગવન્ ! પાપ કર્માંના આશ્રવને જેને નથી રાયા, તેવા અસયત અને અવિરતને, પ્રાસક કે અપ્રાસુક, એષણીક કે અનેષણિક આહારાદ્ધિથી પ્રતિલાભિત કરતા ગૃહસ્થ શું લાભ પ્રાપ્ત કરે છે? મહાવીર ઃ હે ગૌતમ ! તેને ઘેાડી પણ નિર્જરા થતી નથી. પરંતુ પાપકર્મનાÐ બંધ થાય છે. (૬૫) અન્ય સ્થવિરને માટે પ્રાપ્ત થયેલ આહારાદિની ઉપભાગવિધિ ગૃહસ્થને ઘરે આહારાદિ ગ્રહેણુ કરવાની અભિલાષાથી દાખă થયેલ નિગ્રંથને કોઈ ગૃહસ્થ એ પિંડ (બે પ્રકારના આહાર અથવા એ વિભાગ કરીને) આપે અને કહે કે “ આમાંથી એક તમે વાપરો અને સ્થવિરાને આપો” પછી તે નિગ્રંથ તે મને પિંડ ગ્રહણ કરે. * જુએ પરિશિષ્ટ. ** * L પાપ અને કમ્' એ અને પરસ્પર ભિન્ન અર્થસૂચક શબ્દ છે. પાપ એકાંત અશુભ અને સવથા હેય છે ત્યારે “ક” એ શુભાશુભ ઉભય પ્રકૃતિરૂપ છે. એટલે તેમાં પુણ્યને પણ સમાવેશ થાય છે. તેથી ઉપરક્ત ઉત્તરમાં ભગવાને જે કિંચિત્ પણ નિરા નહિ બતાવતાં એકાંત “ પાપકમ ” કહેલ છે. તેનેા આશય એ છે કે, અસયત અવિરત પાપજીવીઓને કોઇ વ્યકિત સદેષ કે નિર્દોષ દાન જો અધમ બુદ્ધિથી આપે તે પાપમધ અને જો. અનુક ંપા બુદ્ધિથી • આપે તે। પુણ્યના અંધના સંભવ છે, પરંતુ નિરા થતી નથી.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy