________________
૧૪
શ્રી ભગવતી ઉપક્રમ
સામાન્ય આદેશથી સર્વ ભૂતામૃત (રૂપી અને અરૂપી) દ્રવ્યે અને સ પર્યાય હાવાથી અવધિજ્ઞાનની અપેક્ષાએ અન ત ગુણ છે.
તેથી શ્રુતજ્ઞાનના પાંચ વિશેષાધિક છે. કેમકે શ્રુતઅજ્ઞાનને અંગે ચર કેટલાક પર્યાયને શ્રુતજ્ઞાન જાણે છે. તેથી મતિ-અજ્ઞાનના પર્યાયે અનંત ગુણુ છે. કેમકે શ્રુતજ્ઞાન અભિલાપ્ય (કથન યાગ્ય) વસ્તુવિષયક હોય છે. અને મતિઅજ્ઞાન તેનાથી અનંતગુણુ અનભિલાષ્ય (શબ્દાતીત) વસ્તુવિષયક પણ હોય છે. તેથી મતિજ્ઞાનના પર્યાય શેષાધિક છે. તેથી કેવલજ્ઞાનના પર્યાયેા અનંતગુણુ છે. કારણ કે તે સ કાલમાં રહેલાં સવ દ્રવ્યે અને સ પર્યાયને જણે છે.
2 S
(૬૨) આજીવિક મતના સાધુને પ્રશ્ન શ્રી ભગવતી સૂત્ર શ. ૮ . ૫ ના અધિકાર ગૌતમ : હે ભગવન્ ! ગે શાલકના શિષ્ય આજીવિકાએ સ્થવિર ( ઉમર- જ્ઞ ન-દીક્ષાના સમય, વગેરે બાબતેામાં વડીલ સાધુ) ભગવાને એમ પૂછ્યું હતું: શ્રમણના ઉપાશ્રયમાં સામાયિક સ્વીકારીને (અહંમમત્વ ત્યાગીને) ખેઠેલા શ્રાવકનાં વસ્ત્રાદિ કોઇ હરી જાય; તેા હે ભગવન્ ! સામાયિક પૂરુ કરી, તે વસ્તુનું અન્વેષણ કરતે તે શ્રાવક શુ` પેાતાની વસ્તુને શેાધે છે કે અન્યની ?
:
મહાવીર ઃ હે ગૌતમ ! તે શ્રાવક પેાતાની વસ્તુ શેાધે છે, પણુ અન્યની વસ્તુ નથી શેાધતા. કારણ કે સામાયિક કરતી વખતે જો કે તે શ્રાવકના મનમાં એવા ભાવ હાય છે કે, મારે હિરણ્ય નથી, મારે સુવર્ણ નવી, મારે વસ્ત્ર નથી. મારે વિપુલ ધન, રત્ન, મણિ, મેતી, આદિ સારભૂત દ્રવ્ય નથી. ' પરંતુ તેણે મમત્વભાવ ત્યાગ્યે નથી. તેથી હું ગૌતમ ! એમ કહેવાય છે કે, તે પેાતાની વસ્તુને શોધે છે, પણ પારકાની વસ્તુને શેાધતે નથી.
તે જ પ્રમાણે, સામાયિક કરતા શ્રમણાપાસકની સ્રીને ઈ પુરુષ સેવે, તા તે તેની સ્ત્રીને સેવે છે, પણ અન્યની સ્રીને નહિ.