________________
લબ્ધિ વિચાર ભગવતી . ૮ ઉ. ૨
૧૩૭ કર્યા પછી તરત જ મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય અને યાજજીવન હે. તે તેને સ્થિતિકાલ ઉત્કૃષ્ટથી કંઇક ન્યૂન પૂર્વકેટી વર્ષ થાય છે. કેવળજ્ઞાનને સ્થિતિકાલ સાદિઅનંત છે. અજ્ઞાન, મતિઅજ્ઞાન અને શ્રત અજ્ઞાનને સ્થિતિકાલ ત્રણ પ્રકાર છે. ૧. અનાદિ અનંત અ ને આશ્રયી. ૨. અનાદિસન્ત ભવ્યજીવોને આશ્રયી. ૩. સાદિસાન્ત તે સમ્યક્દર્શનથી પડેલાને આશ્રયી. તેમાં સાદિસાન કાલ જઘન્યથી અંતર્મુહૂર્ત હોય છે. કેમકે કઈ જીવ સમ્યક દર્શનથી પડે અને પુનાતમુહૂર્ત પછી સમ્યક્દર્શન પામે. ઉત્કૃષ્ટથી અનંતકાલ જાણ. કેમકે કઈ જીવ સમ્યક્ત્વથી પડી અનંતકાલે પુનઃસમ્યકત્વ પામે. વિર્ભાગજ્ઞાનને સ્થિતિકાલ જઘન્યથી એક સમય છે. કેમકે, તે ઉત્પન્ન થયા પછી બીજે સમયે તેને નાશ થાય, અને ઉત્કૃષ્ટથી કંઈ ન્યૂને પૂર્વ કેટી અધિક તેત્રીસ સાગરોપમ છે. જેમ કેઈ મનુષ્યમાં કંઈક ન્યૂન પૂર્વકેટી વર્ષ વિર્ભાગજ્ઞાનીપણે રહીને સાતમી (નરક) પૃથ્વીમાં ઉત્પન્ન થાય.
પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનને અ૫બહુત્વઃ સૌથી ચેડા મન:પર્યવજ્ઞાની છે, તેથી અવધિજ્ઞાના અસંખ્યાત ગુણ છે. તેથી આભિનિધિ જ્ઞાની અને શ્રતજ્ઞાની બંને વિશેષાધિક છે અને પરસ્પર તુલ્ય છે. તેથી કેવળજ્ઞાની અનંતગુરુ છે. સૌથી થોડા વિગજ્ઞાની છે, તેથી મતિઅની અને શ્રુતજ્ઞાની અનંતગુણ છે અને પરસ્પર સરખા છે. તેમાં પ્રથમ જ્ઞાનીના અાબહત્યમાં મન:પર્યવજ્ઞાની સૌથી છેડા છે. કારણ કે સંયતને જ મન:પર્યવજ્ઞાન હોય છે. અવધિજ્ઞાની ચારે ગતિમાં હોય છે. માટે તેથી અસંખ્યાત ગગા છે. તેથી આભિનિધિકજ્ઞાની અને શ્રુતજ્ઞાની વિશેષાધિક હેવાનું કારણ અવધિ વગેરે જ્ઞાનરહિત છતાં પણ કેટલાક પંચેન્દ્રિય છે અને કેટલાક વિકલેન્દ્રિયે પણ (સાસ્વાદને સમ્ય દર્શનને અપર્યાપ્ત અવસ્થામાં સંભવ હોવાથી) મતિ-શ્રુતજ્ઞાની હોય છે. અજ્ઞાનીના અપબહુવમાં પંચેન્દ્રિયને જ વિર્ભાગજ્ઞાન સંભવે છે. માટે તે સૌથી થડા છે. મતિઅજ્ઞાની અને શ્રુત-અજ્ઞાની એકેન્દ્રિય પણ હોય છે માટે તેથી તેઓ અનંતગુણ છે અને પરસ્પર તુલ્ય છે. જ્ઞાની અને અજ્ઞાનીના મિશ્ર અલ્પબહત્વમાં સૌથી છેડા મનાપર્યવજ્ઞાની છે, તેથી
૧૮