________________
૧૩૫
લબ્ધિ વિચાર ભગવતી શ−૮. ઉ–૨.
જુએ છે. એ પ્રમાણે ક્ષેત્રાદિને પણ જાણી લેવું. ભાવથી ઉપર્યુકત ( ઉપયાગ સહિત ) શ્રુતજ્ઞાની ઔયિકાદિ સર્વ ભાવને અથવા વ અભિલાપ્ય ભાવાને જાણે છે. યદ્યપિ અભિલાપ્ય ભાવાના અનન્તમા ભાગ જ શ્રુતપ્રતિપાદિત છે, તે પણ પ્રસંગાનુપ્રસ'ગથી સ અશિલાન્થ ભાવ શ્રજ્ઞાતનના વિષય છે, માટે તેની અપેક્ષાએ “સર્વ ભાવેાને જાણે છે” એમ કહ્યું છે.
અવધિજ્ઞાનના વિષય : દ્રવ્યથી અવધિજ્ઞાની જઘન્યથી તૈજસ અને ભાષા દ્રત્યેની અતરે રહેલા એવા સૂક્ષ્મ અનન્ત પુદ્ગલ દ્રવ્યાને જાણે અને અવધિદર્શનથી દેખે. ક્ષેત્રથી અવધિજ્ઞાની જઘન્ય અંશુલના અસંખ્યાતમા ભાગને અને ઉત્કૃષ્ટથી શક્તિની અપેક્ષાએ અલેકને વિષે અસ`ખ્ય લેાકપ્રમાણુ ખંડને જાણે અને જુએ, કાલથી અધિજ્ઞાની જઘન્ય આવલિકાના અસખ્યાતમા ભાગને અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત ઉત્સપૈિણી અને અવČિણી ભૂતકાળ અને ભવિષ્યકાળને જાણે અને જીએ-એટલે તેટલા કાલમાં રહેલા રૂપી દ્રવ્યને જાણે યાવત્ ભાવથી અવધિજ્ઞાની જઘન્ય અનન્ત ભાવેાને જાણે અને જુએ, પણ દરેક દ્રવ્યદીઠ અનંતભાવેાને ન જાણે. ઉત્કૃષ્ટથી પણુ અનન્ત ભાવેને જાણે અને જુએ. તે ભાવે સ` પર્યાયને અન ંતમે ભાગ જાણવા.
મનઃપ`વજ્ઞાનના વિષય : તે એ પ્રકારનું છે: ઋન્નુમતિ અને વિપુલમતિ. ઋત્તુ-એટલે સામાન્યગ્રાહીમતિ તે ઋજુમતિ મન:પર્યાં. જેમ “એણે ઘડા વિચામાં” એવું સામાન્ય કેટલાક પર્યાય વિશિષ્ટ મનેદ્રવ્યનું જ્ઞાન. દ્રવ્યથી ઋજુમતિ મન:પર્યવજ્ઞાની અઢીદ્વીપમાં રહેલા સગીપર્યાપ્ત જીવાએ મનરૂપે પરિણમાવેલા મનાવણીના અન ત ક ધાને સાક્ષાત્ જાશે, પરંતુ તેઓૢ ચિંતવેલ ઘટારૂિપ અને (આવા આકારવાળા મનેદ્રવ્યના પરિણામ આવા પ્રકારના ચિંતન સિવાય ન થાય એવા) અનુમાનથી જાણે, માટે દેખે એમ કહ્યું.
વિપુર : અનેક વિશેષગ્રાહી મતિજ્ઞાન, અર્થાત્ પુષ્કળ વિશેષ વિશિષ્ટ મનેાદ્રવ્યનું જ્ઞાન તે વિપુલમતિ મનઃપવજ્ઞાન. જેમકે “એણે દ્રવ્યથી માટીના, ક્ષેત્રથી પાટલિપુત્રના, કાળથી વસંતકાળના, અને ભાવથી